________________
લેાકેાત્તર વ્યક્તિ તરીકે ઓળખાતા તીર્થંકરદેવ કાણ છે? તે, અને તે અંગે જાણવા જેવી થાડી મહત્ત્વની વિગત
ಶಾಪಾಶಾಶಾಲ concer
માંધ—આ પુસ્તકમાં આપેલા ત્રણેય લેખા વિશ્વનાં સર્વાંગુણુસ ંપન્ન અને સર્વોચ્ચ ગણાતા તી કરદેવ સાથે સંકળાએલા છે, ત્રણેયકાળમાં માનવજાતિમાં સર્વોત્તમકેાટિની વ્યક્તિ ઠાણુ ? આવે પ્રશ્ન ત્રણેયકાળમાં જ્યારે જ્યારે આ ધરતી ઉપર પૂછાશે ત્યારે ત્યારે એક જ જવાબ હશે કે તી કરદેવ. આ વ્યક્તિ અંતિમકક્ષાની લોકોત્તર શબ્દથી ઓળખાતી વ્યક્તિ છે. આ વ્યક્તિ કાણુ છે ? કેવી હાય છે ? તેને અલ્પ પરિચય જૈન—અજૈન વાચકોને ઉપયોગી થશે તેથી અહીં આપું છું.
*
આ સંસારમાં માનવજાતમાં બે પ્રકારની વ્યક્તિનું અસ્તિત્વ છે, એક લૌકિક અને બીજી લેાકેાત્તર. લૌકિકમાં સમગ્ર પ્રકારની માનવજાતના સમાવેશ થાય છે. લેાકેાત્તર એટલે લેાકથી અનેક રીતે જુદી પડતી, અનેક પ્રકારના ત્યાગ, તપ અને સાધનાની સિદ્ધિ દ્વારા ઉત્પન્ન થયેલી આધ્યાત્મિક ચમત્કારિક ઘટનાઓથી અલંકૃત સર્વોચ્ચ વ્યક્તિ.
સંસારમાં રહેલા લેાકેા જેને લૌકિક શબ્દથી પણ ઓળખાવાય છે તેનું અવિરત અસ્તિત્વ સદાય કાળ આ