________________
આ લેખ ન વાંચનારા કે લેખને પૂરું ન સમજનારા વર્ગ માટે લેખની તારવણું–
સારરૂપ જરૂરી વિગતે – ૧. પંચમુઠ્ઠીને લેચ કર્યા પછી વાળ વધે ખરા?
જવાબ છે, હા. ૨. તે તે પછી લેચ પણ કરે પડે ને?
જવાબ છે, હા, ૩. શું પૂરી છદ્મસ્થાવસ્થા સુધી ઉપરની બંને ક્રિયાનું અસ્તિત્વ હેય?
જરૂર હોય. ૪. તે પછી છદ્મસ્થાવસ્થામાં માથું ક્યારેક વાળવાળું તે
ક્યારેક વાળ વિનાનું (Clean) પણ હેય ને? હા, પ. છદ્મસ્થાવસ્થામાં ભગવાન માથાના અને દાઢી-મૂછના
વાળને જાતે જ લેચ કરતા હશે કે શિષ્ય કરતા હશે? જાતે કરતા હોય તે શું પંચમુષ્ટિને હેય, વધુ મુષ્ટિને
૧. વાળની વિચારણું પિત્તન: શબ્દથી માથાના જ વાળની કરી છે. કારણ કે સમગ્ર શરીરની શોભા વાળથી જ છે. વાળની જ વેરાયિટીઓ હોય છે, કંઈ દાઢી-મૂછની નથી હોતી. જેમાં પ્રથમ નજર મુખ-માથા ઉપર જાય છે, પછી દાઢી-મૂછ કે રેમરાજને સ્થાન જ ક્યાંથી હોય ?