________________
તીર્થં કરદેવના પરિચય ]
| ૧૯૧
તે આખરે હ્રાસ થતા રહે. આ ચઢતા, ઉતરતા અને કાળના
છ છ ભાગ–આરા કહ્યા છે. ચઢતા કાળના અને ઉતરતા કાળના ત્રીજા અને ચાથા આરામાં ૨૪ તીથકરા તે તે કાળે જન્મ લે છે.
તીથકી કયારે જન્મ લે છે તેને માટે કોઈ નિયત સમય નથી, યથાયાગ્યકાળે જન્મ લે છે. તી'કર થનારા આત્માએ ચારિત્ર લે છે પછી વિશ્ર્વનાં પ્રાણીમાત્રના કલ્યાણુ માટે જ્ઞાન, ધ્યાન, સયમ, તપ, ત્યાગ, સેવા આ બધા ધર્મોતત્ત્વાની જોરદાર સાધના કરે છે અને એ સાધના દ્વારા પેાતાનાં ક્લિષ્ટ કર્માંનો ક્ષય કરીને કેવળજ્ઞાન (સજ્ઞ )ની સિદ્ધિ પ્રાપ્ત કરે છે અને પેાતાની જ્ઞાનદષ્ટિથી સમગ્ર જગતનાં દ્રબ્યા, પદાર્થા, તેના ગુણા, તેની અન`ત અવસ્થાએ આત્મપ્રત્યક્ષ જોઈ શકે છે. હજારો, લાખા જીવેાનાં કલ્યાણ માટે મેાક્ષની પ્રાપ્તિ માટે ઉન્નતિના મા શુ? તે પેાતાનાં જ્ઞાનથી જાણીને તે જગતની આગળ પેાતાનાં પ્રવચના દ્વારા જણાવે છે. હજારો લાખા લેાકેાને પેાતાના સફળ ઉપદેશ દ્વારા આત્મકલ્યાણનાં ખપી અને મુક્તિમાર્ગના પ્રવાસી બનાવે છે. આ તીર્થંકરો પેાતાનુ આયુષ્ય પૂર્ણ કરી દેહના સદાને માટે સર્વથા ત્યાગ કરી તેએશ્રીના જયાતિમય એકમાત્ર આત્મા મેક્ષમાં પહેાંચી જાય છે અને પેાતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ જાળવી રાખીને જ્યોતિમાં યેતિરૂપે ભળી જાય છે, અને નિરંજન નિરાકાર બની રહે છે.
જૈનધર્મમાં એક જ વ્યક્તિ અવતાર લેતી નથી. જૈન. ધર્મીમાં ઇશ્વર પદ રજિસ્ટર હાતુ નથી. જે માગે ઇશ્વર