________________
૧૮૦
કરાવનારા આચાર્યો, શ્રાવકા, શિલ્પીઓને મનામન ધન્યવાદ આપતા રહ્યો. પાછળથી આ મૂર્તિ અંગે એક લેખ ચિત્રા સાથે છાપામાં આપવા માટે લખ્યા પરંતુ પાછળથી તે આડા અવળા થઈ ગયા એટલે પ્રગટ થઇ શકયા નિહ.
*
પૂજ્ય
પૂરવણી નં. ૧ આચાર્ય શ્રી વિજયરામચન્દ્રસૂરિજી મહારાજના સ`ઘાડાના મુનિપ્રવર શ્રીમાન્ રત્નભૂષણવિજયજીએ બિહાર પ્રાંતમાં વિહાર કરતાં નજરાનજર જોયેલાં ત્રણ છત્ર અંગે મારા ઉપર પાઠવેલા પત્ર નીચે રજૂ કર્યો છે.
નોંધ-બે વર્ષ પહેલાં પૂર્વ ભારતમાં વિચરતા વિદ્વાન મુનેિ શ્રી રત્નભૂષણવિજયજીએ મારા ઉપર એક પત્ર લખેલા. તેમાં છત્રની બાબતમાં તેમને એક નોંધ કરીને મેાકલાવી હતી. તેમાં લખ્યું હતું કે આપ જે રીતે છત્ર માના છે તે રીતે જ અહીંયા પ્રાચીન મૂર્તિઓમાં જોવાં મળ્યાં છે. આ નોંધ પણ એકી અવાજે એક જ કહે છે કે ત્રણ છત્ર જે રીતે નક્કી કર્યાં છે તે નિર્વિવાદ યથાર્થ છે.
શ્રી કુંડલપુર તીથ
નાલંદા વિદ્યાપીઠ ભૂગર્ભ માંથી ખેાદકામ કરતાં બહાર આવેલ છે. તેની તદ્દન નજીકમાં જ છે, ત્યાં મૂલનાયક શ્રી આદીશ્વર ભગવાન છે. તેમની ઉપર ( એક જ પથ્થરમાંથી કાતરીને મૂર્તિ
૧. ભવિષ્યમાં જૈન પાષાણુશિક્ષ્ા અને ધાતુશિલ્પાની ખાસ ખાસ અવનવી વિશેષતા ઉપર હું પુસ્તક લખવા ભાવના રાખુ છું, ત્યારે આનો પરિચય જરૂર આપીશ.