________________
આચાર્ય શ્રી નરેન્દ્રસાગરસૂરિજી, પં. સુનિવર શ્રી અશાકસાગરજી તથા મુનિવર શ્રી જિનચ'સાગરજીએ મારા લેખ સામે લખેલા લેખા અંગેના જવાબ અલગ પુસ્તિકાથી અપાશે.
વિ. સં. ૨૦૪૪માં સુધાષામાં આપેલા ત્રણ છત્રને લગતા મારા લેખના પ્રતિકારરૂપે જવાખ આપતી એક પુસ્તિકા મુનિવર શ્રી નરેન્દ્રસાગરજી (વમાનમાં આચાર્ય - શ્રીજી) એ વિ. સં. ૨૦૪૫માં બહાર પાડી હતી. તે પછી હૈં. મુનિવર શ્રી અશેાકસાગરજીએ વિ. સં. ૨૦૪૫ના તા. ૫-૫-૮૯ના જૈન અંકમાં લેખ લખ્યા છે અને તેઓશ્રીના પરિવારના મુનિવર શ્રી જિનચ દ્રસાગરજીએ જૈનપત્રમાં લેખા લખ્યા હતા. આ ત્રણે લેખાના જવાબ આપવા કે ન આપવા એ માટે દ્વિધા વતી હતી, પરંતુ કેટલાક સુજ્ઞ વાચકાના પહેલેથી જ આગ્રહ રહ્યો હતા કે જવાબ આપવા જ જોઇએ. અત્યારે નહીં તે જ્યારે ટાઈમ મળે ત્યારે, પણ જવાબ આપવા ખૂબ જ જરૂરી છે. આજના યુગમાં જવાબ ન આપે। તે વાચકે એવું જ માનશે કે લેખકાની વાત સાચી અને ખાટું હતું. જો કે જવાબ આપવાની જરૂરિયાત । તે
આપનું મંતવ્ય