________________
૧૩૬ ]
[ અશેક-આસોપાલવ વૈચમ પ્રાતિહાર્યની વ્યાખ્યા કરતા લખે છે કે વૈચામિયાનો ટુમોડો વૃક્ષ: ચાર આને ભાવાર્થ એ થાય છે કે ચૈત્ય નામનું વૃક્ષ તે જ અશોક છે. તાત્પર્ય એ નીકળે કે ચૈત્ય એ જ અશક અને અશોક એ જ ચૈત્ય. આ જ ઉલ્લેખ બૃહત્ કલ્પસૂત્રમાં છે. બીજી બાજુ લેકપ્રકાશ ગ્રન્થકાર લખે છે કે-ચૈત્યવ્રુક્ષાઃ કમ જ્ઞાનોત્પત્તિ વૃક્ષા એટલે કે ચૈત્યવ્રુક્ષે એ જ જ્ઞાનોત્પત્તિ વૃક્ષો છે. આવી સ્પષ્ટ આ વ્યાખ્યા હૈમકેશની વ્યાખ્યાથી જુદી પડે છે. અત્યારે આટલે જ નિદેશ કરું છું. એ ધ્યાનમાં રાખવું ઘટે કે ચૈત્યવૃક્ષ એ અષ્ટપ્રાતિહાર્ય પૈકીનું નથી તે તે અશોક છે એટલે બંને વૃક્ષો જુદાં છે.
અશેકને રંગ ક? રંગને પ્રશ્ન આવે ત્યારે થડ, શાખા, પ્રશાખા, પત્ર, પુષ્પને સમાવેશ થાય, ત્યારે અશેકનાં આ બધાં અંગોને રંગ કર્યો હશે, તે જાણવાની જિજ્ઞાસા સ્વાભાવિક રીતે જ થાય પણ કેટલાક ગ્રન્થમાં માત્ર પાંદડાનાં રંગને ઉલ્લેખ મળે છે. પ્રવચન સારેદ્વારમાં (ગાથા ૪૪૦ ટીકા) લખ્યું છે કે પાંદડાં લાલ રંગનાં છે. આ જ ઉલ્લેખ શ્રી ભગવતીજી સૂત્રના બીજા શતકના પ્રથમ ઉદ્દેશાના અન્તમાં
પાયે ચાલી રહ્યું છે જે શાસ્ત્રો-શિલ્પ સહમત થાય અને પૂ. આચાર્ય. દેવશ્રીના અંતરમાં રમતું આ ચિત્ર–મંદિર જે પાષાણુની સૃષ્ટિમાં અવતરે તે આ યુગમાં એક વિશિષ્ટ સ્થાપત્યનું નિર્માણ થાય. કોઈ સંધ કે સંસ્થા આવા વિશિષ્ટ નિર્માણ કાજે પૂજ્યશ્રીને સંપર્ક સાધે, માર્ગ દર્શન ઈચ્છે અને આવું કઈ મંદિર નવનિર્માણ પામે તે કેવું સારું !”