________________
૧૯૩ પ્રારંભના ૨૩-૨૪માં પૃષ્ઠ ઉપર છાપેલા બ્લોકને પરિચય
નેધ– મુનિવરશ્રી અભયસાગરજીના હસ્તાક્ષરથી લખાએલા આ પત્ર ઉપર સાધુસમાજના મોટાભાગના રિવાજ મુજબ સંવત લખી નથી. પરંતુ અંદરની હકીકત ઉપરથી આછે ખ્યાલ આવે છે કે લગભગ પચીસેક વર્ષ ઉપર હું મુંબઈ હતો ત્યારે આ પત્ર લખાએલે હોવો જોઈએ.
આ પત્ર જવાબની અલગ પુસ્તિકામાં છાપવાનું નક્કી કર્યો હતો પરંતુ સમજીને આ પુસ્તિકામાં છાપ્ય છે.
પત્રલેખક મુનિશ્રી યશોવિજયજીને કેવા આદરમાનથી જતા હતા. તેને ખ્યાલ તેમના પરિવારને આવે અને કોઈને પણ જવાબ આપવામાં ભાષા વિવેક અને વાણીને સંયમ જાળવવાની પ્રેરણું મેળવે એ આશા સાથે પત્ર છાપ્યો છે.