________________
અશાક-આસાપાલવ ]
[ ૧૨૭
ભૂત, ભાવિ માટેની વાત બાજુએ રાખીએ પણ વમાનકાળના ચાવીશે તીથ કરેા કેવળજ્ઞાન પ્રાપ્તિ સમયે સહેજે કાઈ ને કાઈ વિશાળ વનમાં જ આવી પહોંચે છે અને તેમાં પણ મારે કહેવુ જોઈ એ કે ( પ્રાય: ) સહસ્રામ્રવન નસીબદાર છે, કેમકે ૧, ૧૨, ૧૫, ૨૦, ૨૩, ૨૪, આ છ તીર્થંકરોને છોડીને બાકીના અઢારે અઢાર તીકરાને કેવલજ્ઞાન વખતે સહસ્રમ્રવનનું સાંનિધ્ય હતું.
અહીં ખાસ સમજવા જેવી બે–ત્રણ મામતા છે. માત્ર સમજવા, જાણવા પૂરતી જ નિહ પણ ઊંડાણથી ચિંતન, મનન કરી એનું રહસ્ય ખાળી કાઢવા જેવી. કેવલજ્ઞાનની પ્રાપ્તિમાં પહાડા, નદીતટેાને સ્થાન મલ્યું નથી. બીજું આવા મહાન જ્ઞાન માટે આમ્ર-આંખા કેરી આ ફળવાળાં વૃક્ષેાનાં વનાના નખર કેમ લાગતા હશે ? આમ્ર-કેરી આ ભારતની પુણ્યભૂમિનું ફળ છે. તમામ ફળાના એ રાજા છે. એને લેા ખાદ્ય વમાં કલિકાલનું કલ્પવૃક્ષ પણ કહે છે. બીજી બાજુ કેવલજ્ઞાન પણ અંતિમ કોટિનુ –સર્વોચ્ચ જ્ઞાન છે. સર્વોચ્ચ પ્રાપ્તિ માટે માહ્ય વાતાવરણના સંચાગે પણ સર્વોચ્ચ હેવા જ જોઇ એ. શું આવા કોઈ કારણે આ વૃક્ષની બહુમતી સા`તી હશે ખરી ?
આ એક અગમ્ય બાબત છે. અને વૃક્ષા-આમ્રવૃક્ષે ત્યાં સેંકડા નહીં પણ હજારા હેાય છે અને એથી સહસ્રામ્રવન શબ્દ શાસ્ત્રમાં કથામાં ખૂબ જાણીતા થએલા છે.
૩. ત્રીજી વાત— કેવલજ્ઞાન વનની અંદર રહેલા કોઈ ને કોઈ વૃક્ષ નીચે જ ( અથવા સમીપે ) પ્રગટ થાય,