________________
તીર્થંકરદેવની કેશમીમાંસા ]
[ ૧૦૭ અને સુંદર લાગે છે તે જોવાની દૃષ્ટિ-જ્ઞાન વિશેષ ન હેાવાના કારણે અથવા વરસેથી ચાલી આવતી રૂઢ પ્રથાને જ્યારે છેડવા તૈયાર નથી ત્યારે તેમની સમજ માટે તેમને મુબારકબાદી !
આશ્ચય એ થાય છે કે અંજનશલાકા માટે હજારા મૂર્તિ એ આગળ પડતા ગણાતા મોટાભાગના આચાર્યએ ભરાવરાવી. આ મૂર્તિએ ઉપરના માથાના વાળ તે પૂરા હાય કે આગળના ભાગ પૂરતા હાય પણ જયપુરના કલાકારો કાળા રંગથી રગીને જ માકલે છે, અનેકે તે જોઈ છે, પણ હું નથી માનતા કે કાઈ આચાર્યએ કે ખીજાએએ વાંધા ઉઠાવ્યેા હાય પણ એ તરફ વિશેષ ખ્યાલ કે લક્ષ્ય જ જતું ન હેાય ત્યાં શુ' થાય !
કારણ એક જ કે આ માટે તા આંખ અને મન બને ટેવાઈ ગયાં છે પણ કાગળ, કપડાં કે ભીત વગેરે ઉપરનાં કલર ચિત્રામાં કાળા વાળ જોવાને આંખ–મન ટેવાયાં ન હોય એટલે પ્રથમ પગલે તે ગમે નહિ અને જોનારા ટીકા ટિપ્પણ પણ કરી નાંખે તે સ્વાભાવિક છે.