________________
અગત્યની વિચારણા 1
[ ૧૫૭
મેાટાભાગમાં આસાપાલવ એ જ અશાક છે એવી જોરદાર હેવા જામી ગઈ અને આસાપાલવ અને અશોક જુદાં છે એવા ખ્યાલ ભૂસાઈ ગયા અને (પ્રાયઃ ) સહુ તદ્ન ખેાટી જ માન્યતા
ધરાવતા રહ્યા.
છાપેલા ત્રિષષ્ઠીશલાકાપુરુષ ચરિત્ર-પ-૭, સ−૧૧, શ્લાક ૫૪માં—
तंत्र प्रदक्षिणीकृत्याशोकं तीर्थायचानमत्०
આ શ્લાકમાં વૃક્ષ માટે અશોક શબ્દ વાપર્યો છે, પણ ત્રિષષ્ઠીશલાકાપુરુષ ચરિત્રના ૫૪માં શ્લોકના ગુજરાતી ભાષાંતરમાં અશોકના અથ આસપાલવ લખી નાંખ્યા છે. ખરી રીતે ગુજરાતીમાં પણ અશોક શબ્દ જ લખવા જોઈ એ. અશોક અને આસાપાલવ એક જ છે, પરસ્પર બંને પર્યાયવાચી છે, આવી જોરદાર સમજણુની હવા ઘૂમી રહી હતી. તેની અસર સમર્થ વિદ્વાન ૫. બેચરદાસ દેશી જેવા ઉપર પણ થઈ. વાસ્તવિક ખ્યાલના અભાવે હકીકતની દૃષ્ટિએ ખેાટો અથ લખી નાંખ્યા. એ જ હવાના ભાગ ત્રિષષ્ઠીના ભાષાંતરકાર પણ અની ગયા અને તેમણે પં. બેચરદાસ દોશીનું અનુકરણ કરી આસાપાલવ અથ કર્યાં.
ઉપરના દાખલાઓથી સમજવાનુ એ કે ગમે તેવી મેટી વિદ્વાન વ્યક્તિ હાય પણ ભૂલ થવાને સભવ હાય છે અને એવી ભૂલ કઈ બતાવે તેા તેથી સામી વ્યક્તિનું અપમાન– અનાદર થાય છે એવુ' સમજવુ ન જોઈ એ.
પાંચમી વાત-- મલધારિ ગચ્છના સૂરિમ’ત્રકલ્પમાં