________________
અશોક-આસોપાલવ ]
[ ૧૩૭ સ્કંદકના અધિકારની ટીકામાં ઉપલબ્ધ થાય છે. “ શો ? વાક્ય દ્વારા ત્યાં અશોકને લાલ કહેલ છે, પણ આજે વૃક્ષના જાણકારે જેને અશોક કહે છે તેનાં પાંદડાં લીલાં હોય છે, હા, તેનાં ફૂલ (વેત સહ) રક્તવર્ણ પ્રધાન હોય છે પણ ત્યાં પુષ્પને ઉલ્લેખ જોવા મલ્યો નથી. પણ કવિ કલ્હણે તથા કવિ કાલિદાસે તુસંહારમાં પુપને લાલ કહ્યાં છે. હવે અહીં પ્રશ્ન એ થાય કે મેં જે અશકના કલર ફેટા જોયા તેનાં પાંદડાં લીલાં છે. લે વેત છાંટ સાથે રક્તપ્રધાન છે. બીજી બાજુ શાસ્ત્રકાર “રોઝ' શબ્દ લખીને અશક રાતે છે એમ કહે છે પણ એ રાતે કઈ રીતે ? શું પત્ર લાલ હેવાથી શું ફૂલો લાલ હોવાથી? ઝાડનાં થડ-શાખાપ્રશાખા લાલ હોવાથી? અશેકનાં પર્યાયવાચક નામમાં રક્તપલવ એવું પણ નામ છે. જો કે રાતાં ફૂલ પ્રધાન અશેક તે આજે થાય છે. આથી આ બાબત પૂરતી વિચારણા માગી લે છે. અશેક દેવે બનાવે છે, જ્યારે દૈવિક શક્તિથી નિર્માણ કરે છે તે દેને જે રંગનું બનાવવું હોય તે બનાવી શકે છે પણ સમવસરણની આધ્યાત્મિક પરિસ્થિતિ વચ્ચે લાલ રંગ અનુકૂળ સમજી અશકને રંગ પસંદ કર્યો હશે.
પ્રત્યક્ષ ઓળખાવવા અશક સાથે શાક્ત અશકને મેળ નથી બેસતે. ત્યારે પ્રશ્ન થાય કે શું પ્રાચીનકાળમાં શાસ્ત્રકથિત મળતાં રાતાં પત્ર કે પુપવાળાં અશોક થતાં હશે? જે કે આજના વનસ્પતિ શાસ્ત્રીઓ ભૂલ તે ન કરે પણ પૂર્વાપર વિરોધી લખાણ મળે ત્યારે તકે થાય કે ક્ષેત્ર-કાળના પ્રભાવે આજે ઓળખાવા અશોક સાચા અર્થમાં અશોક