________________
૮૪ ]
[ તીર્થંકરદેવની કેશમીમાંસા
પ્રચલિત જોરદાર માન્યતામાં આટ આવે અને ખીજું શાસ્ત્રાની વાતાની સાચી સમજ પ્રાપ્ત થાય.
*
ઉત્તરાધની નોંધ :—દીક્ષાના લેાચ થયા પછી નિર્વાણુ મૃત્યુપર્યંત વાળ વધે છે કે નથી વધતા એ અંગેની ચર્ચાછણાવટના પૂર્વાધ પૂર્ણ થયા. હવે દીક્ષા લીધા પછી વાળ અવશ્ય હતા, કેવલીઅવસ્થામાં હતા અને નિર્વાણ-મૃત્યુપર્યં હત પણ હતા એ બંને વાતનું જોરદાર સમન કરતા અતિ સુસ્પષ્ટ પાઠાવાળા ઉત્તરા રજૂ કરુ છું પણ એ પહેલાં એક વાત જણાવવી રહી ગઈ તે જણાવું.
દીક્ષા લીધી ત્યારે પંચમુષ્ટિ લેચ કર્યો, પછી ૧૨ા વરસની છદ્મસ્થાવસ્થા દરમિયાન વાળનુ સતત અસ્તિત્વ હતું એવુ' નથી સમજવાનું, ત્યારે તેા સાધુની જેમ લાચ॰ થાય, પાછા વાળ વધે એટલે પાછા વાળના લેાચ થાય, એમ માનીએ તે જ આચારાંગની અને ચમરેન્દ્રના પ્રસ’ગની વાળની વાત સ`ગત અને કાઈ પ્રશ્ન ઊઠાવી શકે કે તીર્થંકરાને લાચ કરવાના ‘ કલ્પ’ છે એવેા શાસ્ત્રાધાર છે ? એની સામે એવા પ્રતિપ્રશ્ન પણ થઈ શકે કે ‘ કલ્પ નથી’ એવા આધાર છે ખરી ? બાકી હવે પછીના લેખ વાંચશે એટલે કલ્પની વાતને સ્થાન જ નહીં રહે! લાચ-કલ્પ શબ્દનુ અસ્તિત્વ જ ખતમ થઈ જશે.
૧. જો લોચ ન કરે તેા બીજા તીથ કરની વાત બાજુએ રાખીએ પણ ઋષભદેવ ભગવાનના છદ્મસ્થકાળ સેંકડો વરસના છે, તે તેમના વાળ નાનકડા પાડ જેવડા લાંબા-પહેાળા થઈ જાય તો એ પણ કેમ કામ આવે?