________________
* વિભાગ-૨ *
ઉત્તરાધ શરૂ—
*
અતિશયની વાત અને વજ્રના પ્રયોગ અને વિધાનાને પડકારતા, તેમજ અન્ય ગ્રન્થા, સ્તવન–સ્તાત્રાદિકમાં દીક્ષા વખતથી જ વાળ નથી વધતા” એવી કહેલી વાતને છેદ ઊડાડતા, આજ સુધી જાહેરમાં નહી આવેલા પણ નિણૅયાત્મક વાત જણાવતા દીવા જેવા સુસ્પષ્ટ પાઠે રજૂ કરુ છુ.
૧. શું તી કરદેવ જેવી સવેચ્ચુ ઇશ્વરી વ્યક્તિને માથે લેહ (લાખંડી ) વજ્ર તે પ્રયાગ હાઈ રાકે ખરા ? કરે ખરા ? તીથંકરદેવ માટે છાજે ખરેા? ભગવાન સહમત થાય ખરા? સીધી રીતે તેા ( એક અપેક્ષાએ ) આ પ્રયાગ શું અતિશયની સ્વતંત્રતા અને પ્રભાવને છેદ જ ઊડાડી દેતા નથી વાળ સદાને માટે ન વધે એમ કરવા માટે બીજી ઘણા શક્તિ દેવા પાસે હાય છે તે શું તે કામમાં લઈ ન શકાય ? અરે ! દેવાની શક્તિ શું શું ન કરી શકે? છતાં જ્યારે વજ્રની વાત લખી જ છે ત્યારે વિચારવાનું સ્થાન ઊભુ થયુ છે.
૨. આ પાઠો દીક્ષા વખતથી વાળની અવૃદ્ધિને તથા સમવસરણમાં ભગવાનને વાળ ન હતા, આવું માનનાર પક્ષના આચાર્યાંની માન્યતાને પડકારરૂપ જ નહીં પણ તેમની માન્યતાને સર્વથા ખોટી ઠરાવતા પાઠ રજૂ કરતાં સખેદ દુ:ખ થાય, દુ:ખનું કારણ સેંકડો વરસથી ચાલી આવતી તેએની દૃઢ–અફર માન્યતાને ખાટી કહેવી પડે તે છે. એમ છતાં એક વિવાદાસ્પદ અને સેંકડા વરસાથી દ્વિધામાં રાખતી બાબતને આખરી નિય લાવવા હાય તેા પેટ છૂટી વાત કર્યા સિવાય ઉપાય પણ શું ? એથી આપણા પૂર્વાચાર્યાં માટે લેશમાત્ર એછાશ બતાવવાને આશય નથી અને હાઈ શકે પણ નહિ,