________________
૧૮૪
સંપ્રદાયના અગ્રણી આચાર્યાં ઉપર મે માકલી આપ્યા હતા. તેની સાથે મેં મારા પત્ર પણુ ખીડયો. તે પત્રમાં ત્રણ છત્રના ક્રમની બાબતમાં આપની શું સમજ છે તે બાબતમાં તેઓશ્રી પાસે સ્પષ્ટ અભિપ્રાય માંગ્યા હતા.
એમાં પૂજ્ય શ્રી રામચંદ્રસૂરિજી મહારાજે મારા લેખ ઉપર ખૂબ ચિંતન અને ચકાસણી કરી–કરાવીને બાર મહિનાને અન્તે વિસ્તારથી જવાબ આપ્યો કે માએ ત્રણ છત્ર ખાખતમાં જે નિણ ય લીધા છે તે બરાબર છે અને મારી સ`ત્તિ છે.”
આ સંમતિ આપતા જે પત્ર મારા ઉપર લખ્યો, તેમાં મારા લખેલા લેખના એક પેરિત્રાની વાતને પકડી લઈને વિચક્ષણ, તાકૈિંક બુદ્ધિના પૂજ્યશ્રીએ પેાતાના પત્રમાં મહત્ત્વની એક ટકાર મને કરી. તે ટકાર કરતાં તેઓશ્રીએ શુ લખ્યુ હતું તે અહીં રજૂ કરૂં છું.
તેઓશ્રીએ લખ્યું કે-તમારા લેખમાંના પૃષ્ઠ ૬ ઉપરઆ લેખને સહ કાઈ જરા પણ ઉતાવળા થયા વિના કે પક્ષીય આગ્રહમાં તણાયા વિના મારા ગુરુજીએ કે મારા વડીલેાએ જે કહ્યું અથવા કર્યું" તે જ સાએ સેા ટકા સાચું આવી સમજને ઘડીભર સત્ય સમજવા ખાતર બાજુએ મૂકી ‘સાચું એ મારૂ...' એ ભાવનાથી મધ્યસ્થભાવે વાંચે અને વિચારે. મને શ્રદ્ધા છે કે આગમ શાસ્ત્રાના પુરાવા સાથેના આ લેખ સમગ્ર જૈનસંઘમાં ઊભી થયેલી વિષમ પરિસ્થિતિને જડમૂળથી ઉખેડવામાં સારામાં સારા ફાળા નેધાવશે.”
‘જો કે આ લખાણુ તમે પ્રસ્તુત છત્રત્રયીના ક્રમ સ બંધમાં જ લખ્યુ હાવા છતાં શાસ્ત્ર-શાસન સ`બધિત સઘળાય પ્રશ્નોના સબંધમાં આવી તટસ્થ વિચારણા અપના વવામાં આવે તે વર્તમાનમાં વિવાદાસ્પદ ગણાતા અનેક