________________
અશાક-આસાપાલવ ]
[ ૧૪૧
શ્વેત-રક્તર’ગી ફૂલા સાથેના અને બીજો છે આસે પાલવના.
*
*
ભગવાન મહાવીરના કેવલજ્ઞાન સંબંધિત ચૈત્યવ્રુક્ષ તરીકે ઓળખાતા શાલવૃક્ષના તેમજ અશોકવૃક્ષને આયુવેદના સુપ્રસિદ્ધ નિષ્ઠુ ગ્રન્થ મુજબ ક્રમશઃ પરિચય નીચે મુજબ છે.
શાલવૃક્ષના પરિચય
ઉત્પત્તિસ્થાન—હિમાલય, પાખ, કાંગડા તાલુકો અને કાંગડાથી આસામ સુધીના પ્રદેશ.
પરિચય—આ શાલવૃક્ષેા ઘણાં ઊંચાં હોય છે. પાન મેટાં, ઘેાડાનાં કાન જેવાં લીસાં અને પાકે ત્યારે ચળકતાં અને છે. ઉપપાન પણ હેાય છે. ફૂલ પીળાં અંડાકારે હાય છે. આના થડમાંથી રસ ઝરે છે અને તે રાળ તરીકે ઓળખાય છે.
અશાકવૃક્ષના ખાસ જાણવા જેવા વિશેષ પરિચય ( વનસ્પતિ શાસ્ત્રના આધારે)
અશાકનાં જુદી જુદી ભાષામાં શુ' નામેા છે ?
અશેાક, શેકનાશન. સ્મરાધિવાસ, રક્તપલ્લવ, કાન્તાશ્રિદાદ (સ'સ્કૃતમાં), અશેાક (ગુજરાતી ), અસેાક ( મરાઠી ), અશોકમ્ ( મલ.), અશેકમુ ( તેલુગુ ), અશોધમ્, અચાકમ્ ( તામિલ ), સેરીકા ઇન્ડિકા (Sarica Indica ) ( લેટીન ).
ત્રણોઃ ચોજનાઃ । શોકના જે નાશ કરે તે અશોક.