________________
૧૬૪ ]
[ છત્ર અંગે વિસ્તૃત વિચારણા ૧. તેને પહેલો અર્થ – કેઈપણ વસ્તુ * ઉપરાઉપરી રાખી હોય કે લટકતી હેય તે.
તે વસ્તુ પછી નાની હોય કે મેટી, ગમે તે સંખ્યામાં હોય તેને કશો વિચાર કે તારવણી કરવાની નહીં. ઉપરાઉપરી કેટલી સંખ્યા નિર્ધાર કરવી? તે અહીંયા ત્રણની જ સંખ્યા અપેક્ષિત છે જેથી ઉપચારથી ત્રણનું નિર્ધારણ કરવું.
૨. હવે એની અંદર બીજો અર્થ જેડા કે સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. તે એ છે કે – ઉપરાઉપરી રહેલી વસ્તુ એ કેવાં માપે, કેવા આકારે છે તે.
પ્રશ્ન– બીજા અર્થનું જે વિધાન કર્યું તે બરાબર છે તેને કઈ પુર આપશે ખરા?
તેના પુરાવામાં દીવા જેવા અનેક પાઠે છે. એ પાઠ હું આગળ ઉપર જણાવું છું. તે પહેલાં લેખમાં જે વાત જણાવી છે તેને અહીં ફરીથી જરા જુદી રીતે રજૂ કરૂં છું.
બાવર આગમમાં ભગવાનના માથા ઉપર રહેલાં ત્રણ છત્રને જણાવવા માટે માથામાં છત્ત શબ્દ છે, અને તેના ટીકાકાર શ્રી હરિભદ્રસૂરિજીએ તેના ફલિતાર્થરૂપે છત્તાતિછત્તછત્રાછિદં શબ્દ લખ્યો છે.
જ્ઞાતાધર્મકથામાં પણ મહાવીરસ છત્તાતિછત્ત શબ્દ છે.
* કોઈપણ વસ્તુ ઉપરાઉપરી હોય તે જણાવવા માટે જીજ્ઞાત્રિકાની જેમ અન્ય શબ્દો પણ યોજી શકાય. જેમકે-ધવાવિધવ. ઉપરાઉપરી બાંધેલા માંચડા ઈત્યાદિ.