________________
[ ૧૭ ]
ધાતુભૂતિ અને જૈન શિલ્પને આબેહૂબ મળતું બૌદ્ધભૂતિ શિલ્પ
આ છાપેલું ચિત્ર જૈન તીર્થંકરનું નહીં પણ યુદ્ધભૂતિનુ છે, અને તે અને હાથ વડે રચાએલી મુદ્રાના કારણે જ ખ્યાલ આવી જાય છે. પ્રાય: તમામ મુદ્દે મૂર્તિ એમાં હાથની આ જ મુદ્રા કરાય છે. આ એક જાતની પ્રવચનમુદ્રા કહેવાય.
લગભગ ૫૦ વરસથી વધુ વર્ષથી બૌદ્ધધમ'ના ત્રિપિટકા, તેમના અન્ય આચાર્યાંના ગ્રંથા, બૌદ્ધ ગુફાઓ, અજન્ટા, લોનાવાલાની ગુફાએ, ઈલારાનાં ભરત સ્તૂપ, લોનાવાલા પાસે આવેલાં બૌદ્ધસ્તૂપે, તિબેટના ભંડાર અને પુસ્તક દ્વારા જોવામાં આવેલુ ઇન્ડોનેશિયાના ખરાબ દર શહેરનુ વિશાળકાય બૌદ્ધ મંદિર તેની અંદર ઉપસાવવામાં આવેલાં સેંકડો ચિત્રો આ બધાયનું યથાશકથ અવલેાકન કરતાં, તેમજ તે ઉપરાંત કાષ્ઠ ચિત્રા તથા વસ્ત્ર વગેરેનાં માધ્યમ ઉપરનાં ચિત્રાનું પણ અવલેાકન કરતાં ચાર-છ વસ્તુ જૈનધમ ના શિલ્પ સ્થાપત્ય સાથે અને જૈનધમનીમત્રસાધનાનાં ચીતરેલાં વસ્ત્રપટ સાથે સુમેળ ખાતી જોવા મલી છે.
生
**
શ્રમણુ સંસ્કૃતિની બે શાખાએ ઇતિહાસનાએ સ્વીકારી છે. જેનાં નામ છે–૧. જૈન અને ૨. બૌદ્ધ, ખુદ યુદ્ધના આચાર-વિચાર પ્રત્યે જરા નાંધ લઈએ તેા બૌદ્ધના સાધુ અવસ્થાની રહેણીકરણી જૈન સાધુના આચાર–વિચાર સાથે ટીક ડીક મળતી જોવા મળી.
આની પાછળનું કારણ શું? તેા બૌદ્ધ થામાં જે છૂટીછવાઈ