________________
અશાક-આસાપાલવ ]
[ ૧૧૯
વાત નિર્વિવાદ છે. ગુજરાતી જેણાકાશમાં અશેક અને આસેપાલવ એ શબ્દ આપ્યા છે. એમાં અ ’ વિભાગમાં અશોકના અથ · એક ઝાડ ’આટલા કરીને સમાપ્તિ કરી છે. ત્યારપછી ‘ આ' વિભાગમાં આસાપાલવ શબ્દ આપ્યા છે. આપણી સમગ્ર ગુજરાતની ધરતી ઉપર આ શબ્દ ખૂબ જ પ્રચલિત છે. કેમકે ઉત્સવામાં, સમાર ભામાં તરણા આ ઝાડનાં પાંદડાનાં જ વર્ષોથી બંધાતાં રહ્યાં છે. આ કારણે અશાક અને આસાપાલવને એક માનવાની ભ્રમણા અકબંધ જળવાઈ રહે એ સ્વાભાવિક છે. તીથકર ભગવ ંતેાના સમવસરણમાં અશાકવૃક્ષનું એક કાયમી વિશિષ્ટ ખાસ સ્થાન છે. એથી આ વિષય ઉપર વિચારણા કરવી જરૂરી જણાવાથી થાડા મહિના પૂર્વે પાલીતાણાથી નીકળતા સુત્રેાષા માસિકમાં આ અંગેના લખેલા લેખા ચાર તબકકે પ્રસિદ્ધ થયા હતા. કલ્યાણ માસિકમાં પણ પૂરા લેખ છપાયા હતા. હવે એ જ લેખ જરૂરી શુદ્ધિ-વૃદ્ધિ સાથે પુસ્તિકારૂપે પ્રગટ થાય છે. એમાં જૈનેતર વર્ગમાં તા. વટસાવિત્રી વ્રત, પૂજા તથા અન્ય પ્રસ ગેાથી વૃક્ષેની પૂજા–બહુમાન જાણીતાં છે પણ જૈનધમ'માં વૃક્ષાને અપેક્ષિત રીતે શુ શ્રદ્ધેય, વંદનીય, પૂજનીય ગણ્યાં છે ખરાં? શું એમને વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત થયું છે? અરે! અજૈનધર્મી કરતાં પણ જૈનધમાં વૃક્ષાને શુ અમરત્વ પ્રાપ્ત થયું છે ખરૂ ? તે બાબત તથા અશેક અને આઞાપાલન શું ભિન્ન ક્ષેા છે ? તદુપરાંત સમવસરણમાં અશોક ઉપરાંત ચૈત્યવૃક્ષની સ્થાપનાનુ પણ કેટલું બધું મહત્ત્વ છે, કેવળજ્ઞાન ખુલ્લાં આકાશમાં ન થાય, કોઈને કોઈ ઝાડ નીચે જ થાય, એની પાછળ શુ રહસ્ય છે ? તેમજ અશેક અને આસપાલવ વચ્ચેના તફાવત, તે