________________
૧૯૭
હું બૌદ્ધ મદિરાનાં શિલ્પા અને સ્થાપત્યેાનું પચાસેક વરસથી અવલોકન—નિરીક્ષણ કરતા રહ્યો છું અને જૈન શિલ્પ-સ્થાપત્ય સાથે કેટલું સામ્ય છે તેના તુલનાત્મક અભ્યાસ પણ કરતા રહ્યો છું. (એટલે શિલ્પના ક્ષેત્રમાં નિકટતા જોવા મળી ) અને ધર્મનાં શિલ્પા વચ્ચે કર્યાં સામ્ય છે ? કયાં સામ્ય નથી ? એ અંગે વિસ્તૃત લેખ લખવાના અને તેનાં ચિત્રા સાથે છપાય એવા ઘણા વખતથી વિચાર કરી રહ્યો છું પણ કાર્યાજ અને ઉમ્મર થતાં હવે લખાય ત્યારે ખરૂ !
સમાપ્ત