________________
મેં તીર્થંકરદેવની કેશમીમાંસા
ઉપરોક્ત પાડમાં કેશાદિકને અવસ્થિત કરવામાં ઇન્દ્ર કોઈ પ્રયાગ કરે છે કે કેમ તે જણાવ્યું નથી.
૭} ]
આ ઉલ્લેખથી દીક્ષા વખતથી જ અતિશયના કારણે, અને ખીજુ ઇન્દ્ર ભગવાનના માથે વા ફેરવે છે તેથી વાળ વધતા નથી, આ એ માખતાના છેદ ઉડી જાય છે. સાથે સાથે અર્થાંપત્તિ ન્યાયથી એ વાત પણ નિશ્ચિત થાય છે કે દીક્ષા લીધા પછી ફરી પાછા વાળ વધતા જ રહે છે. ત્યારે સાથે સાથે લેાચની પ્રક્રિયાના પ્રસંગેા પણ સંકળાએલા હાય જ, એટલે સંપૂર્ણ છદ્મસ્થાવસ્થામાં વાળ વધતા હતા જ. જો કે સીધી રીતે લાચ કરતા હતા' એવા સ્પષ્ટ શાસ્ત્રાધાર મલ્યા નથી, પણ વાળનુ` અસ્તિત્વ નિશ્ચિત ભાવે સમજાય છે, ત્યારે વાસ્તવિક અનુમાન દ્વારા પ્રસ્તુત વાત સ્વીકારવી પડે.
"
ભગવાન હજુ પૂર્ણતાને નથી પામ્યા, તીથ કરેાચિત વૈભવ પ્રગટ ન થયેા હેાય ત્યાં સુધી ભલે ભગવાનને લેચ કરવા પડે, પણ કેવલી થયા પછી વાળ, નખની અલાને ખતમ કરવી જ જોઈ એ, એટલે કેવલજ્ઞાન થાય ત્યારે દેવાના ઇન્દ્ર પાતે જ ભગવાનના વાળ જેટલા પ્રમાણમાં, જેવી રીતે સુંદર લાગે તેટલા તે રીતે પેાતાની દૈવિકશક્તિ દ્વારા કાયમ માટે અવસ્થિત બનાવી દે છે, એટલે પછી હાનિ વૃદ્ધિના પ્રશ્ન જ રહેતા નથી.
કેવલજ્ઞાન થાય ત્યારે ઇન્દ્ર દ્વારા જ કેશાદિકની વૃદ્ધિ અટકાવવામાં આવે છે. આ મામતમાં તમામ ગ્રન્થા-ગ્રન્થકારા એકીઅવાજે સંમત છે, તે ખરાખર ધ્યાનમાં રાખવું.