________________
થાડુ' જાણવા જેવું અશાક એ આસોપાલવ નથી અને વૃક્ષેા જુદાં છે એ વાત બરાબર નોંધી રાખજો
*
આસે પાલવ
આપણે ત્યાં સાધુ-સાધ્વીજીઓને (શ્રાવક-શ્રાવિકાને પણ) વરસે જૂની એક એવી સમજ છે કે આસાપાલવ એ જ અશાક છે. અને અશોક બંને જુદાં છે એવી સ્વપ્નેય સમજ ન હતી, એનુ કારણ એ છે કે આપણાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર વગેરે સ્થળામાં જાણવા પ્રમાણે અશાકનાં ઝાડ બહુ જ ઓછાં છે જેથી જોયાં ન હાય, જ્યારે આઞાપાલવનાં ઝાડ સત્ર જોવા મળે છે. વળી આસાપાલવની આગળ પાછે ‘ આસે। ’ શબ્દ હતા અને તે અશોકના અપભ્રંશ હશે એવુ ભ્રમણાત્મક માનીને અથવા તેા ગતાનુગતિએ આસાપાલવને અશક સમજતાં રહ્યાં. હું અને અમારા ગુરુવર્યાં પણ ચકાસણી કરીને કે સમજણુપૂર્વાંક નહિ જ પણ બધાય આસાપાલવને જ્યારે અશેાક સમજે ત્યારે અમેા પણ સૂર ભેગા સૂર પુરાવતા હતા. દીક્ષા આસાપાલવનાં ઝાડ નીચે થવી જોઈ એ આવી પણ એક પરંપરા એટલે સાહિત્યમદિરમાં પણ સંસ્થાએ આસે પાલવની નીચે દીક્ષા ન થાય તેા પણ એ વૃક્ષ નજીકમાં હાય તા સારૂં એટલે પાછળના નાના કમ્પાઉન્ડમાં વિ. સં. ૧૯૯૪માં આસાપાલવ રાખ્યુ હતું.
તે પછી અશાકના પ્રશ્ન હાથ ઉપર લેવાનું બન્યું, મેં મારા રવભાવ પ્રમાણે વ્યાપક રીતે ઊંડાણથી પૂરતી માહિતી મેળવી ત્યારે