________________
શેઠ મોતીશાહ
૫૧ આ ચાર મહિના સુધી માં બહુ ઉશ્કેરણી રહી. તેમને અરસપરસ સંપ અને સહકાર કરવાની ભાવના જાગી અને દયાળુ દિલમાં પાંજરાપોળ' સ્થાપવાની ભાવના જાગૃત થઈ. આ કાર્યમાં હિંદુભાઈઓ સાથે પારસીભાઈઓએ પણ સારો સાથ આપ્યો અને પરિણામે મુંબઈના મહાજન તરફથી પાંજરાપોળની સ્થાપના શહેર મુંબઈમાં સંવત ૧૮૮૮ માં થઈ. એ કાર્યમાં બીજાઓની સાથે શેઠ મેતીશાહે ખૂબ અગ્રગણ્ય ભાગ ભજવ્યો અને તેથી શેઠ મેતીચંદનું નામ મુંબઈની પાંજરાપોળ સાથે સદાને માટે જોડાયેલું રહ્યું છે.
પાંજરાપોળની વ્યવસ્થિત જન તો તેની સ્થાપના થયા બાદ થોડા વર્ષ પછી થઈ, પણ તેને માટે શરૂઆતમાં તેત્રીશ શ્રાવકે (જેનો) એ મળી રૂા. ૧,૪૧,૭૫૦ને ફાળે ભર્યો. એ કાર્યમાં મુખ્ય ભાગ શેઠ મેતીશાહનો હતો. તેમણે પ્રેરણાથી અને પાદરના દાનથી પાંજરાપોળને નવાજવામાં બાકી રાખી નહિ. તેમણે પિતાની હયાતીમાં નીચે પ્રમાણે દાન પાંજરાપોળને કર્યું હતું એમ પાંજરાપોળની આધારભૂત ને ધમાં નોંધાયેલું છેતેમણે રૂા. ૧૮૧૨૫) પાંજરામેળના ઉઘરાણામાં પોતાના પિતાશ્રી અમીચંદ સાકરચંદ નામથી રેકડા આપ્યા.
રૂા. ૩૯૨૨૫ની કીંમતની જગ્યા શેઠ મોતીશાહે કાવસજી પટેલની પાસેથી સી. પી. ટેક રેડ પર લીધી હતી તેમાંથી ઉપસી કીંમતની જગ્યા પાંજરાપોળને અર્પણ કરી.
આ ઉપરાંત પાંજરાપોળનાં મકાનો બાંધવાને અંગે મેટી રકમને ખરચ થયો તે પૈકી રૂા. ૩૬૧૦ શેઠ મોતીચંદના