________________
શેઠ મેાતીશાહ
નથી. ગમે તેમ પણ પ્રતિષ્ઠા પૂરી થયા પછી અને કાઠિયાવાડમાં તળાજા, ગિરનાર, સામનાથપાટણ । સંઘ ગયે અને કુલ ત્રણથી ચાર મહિને મુંબઈ પહેાંચ્યા એમ જણાય છે. ઉપરના પુત્ર ખરાખર વાંચતાં સ`ધ ખભાત જવાની શકયતા જણાય છે. મારા મતે તે સંઘ સામનાથપાટણ ગયા પછી ત્યાંથી કે માંગરાળથી વહાણમાગે` મુ`બઈ ગયા જણાય છે. વધારે શેાધખાળ થયે આ બાબત પર પ્રકાશ પડવા સભવ છે.
૩૦૯
સંઘપાછો ફરે ત્યારે માણસો દિવસાનુદિવસ ઘટતા જાય છે. આ પ્રમાણે પ્રતિષ્ઠા મહાત્સવનું કામ પરવારી રંગેચંગે સંઘ મુંબઈ પહોંચ્યા.
આ આખી વ્યવસ્થામાં અનેક માણસોએ સેવાના હાવા લીધા, જેણે જે પ્રકારની બની તે પ્રકારની સેવા કરી. કાઇએ જમાડીને લ્હાવા લીધા, કેાઈએ તજવીજ રાખીને, કાઇએ પાણી પાઈને, કોઈએ ભાતું આપીને, કોઇએ રસ્તાની સફાઈ રખાવીને, કાઇએ ઔષધ કરીને અને કોઈએ ચાકી કરીને– અને તે રીતે સેવા કરી. આખા સંઘમાં મહાત્સવ દરમ્યાન અને ત્યાર પછી તંદુરસ્તી સારી રીતે જળવાણી અને શેઠીઆએની ઉદારતાથી, સ્થાનિક ભક્તિથી અને સેવાભાવની કલ્યાણકારી ભાવનાથી સૌંધનુ કામ ર'ગેચંગે પતી ગયુ. આ પ્રસંગે પાલીતાણાના ઠાકાર પ્રતાપસિંહ હતા. તેમણે પણ સારી મદદ આપી હતી. દરેક પ્રસ`ગે મ`ડપમાં તેઓ હાજરી આપતા હતા. તેઓ અને જૈના વચ્ચે કાઇ જાતનું તે વખતે વૈમનસ્ય નહોતુ. પેાતાને આંગણે આવા મહેાત્સવ થાય