________________
પરિશિષ્ટ ૧
શેઠ મોતીશાહની સખાવત. શેઠજીની સખાવતની નોંધ જેટલી આપણને પ્રત્યક્ષ મળે છે તેટલી આપણે, આ નીચે આપીએ છીએ. વહિવટ શેઠ અમીચંદ સાકરચંદના નામથી થતો પણ હંમેશા એવો નિયમ છે કે આખા કુટુંબમાં એક એવું ભાગ્યવાન હોય છે કે તેને લીધે આખું કુટુંબ સુખી રહે છે. આખા કુટુંબમાં માતા રૂપાબાઈ ખખડધજ જેવા સંભાળ લે તેવાં હતાં. તેવા જ ભાગ્યવંત શેઠ મેતીશાહ હતા.
સખાવત,
૨મ.
૫૦૦૦૦ મુંબઈ ભૂલેશ્વર કુંભારટુકડા ચિંતામણિ પાર્શ્વનાથ
દેરાસર, સં. ૧૮૬૮ બીજા વૈશાખ શુ. ૮ શુક. ૪૦૦૦૦ મુંબઈ પાયધુની ભીંડીબજારના નાકે શ્રી શાન્તિનાથ
જીના દેરાસરમાં. સં. ૧૮૭૬, મહા શુ. ૧૩ શુક. ૨,૦૦,૦૦૦ મુંબઈ કેટના બેરા બજારમાં શ્રી શાતિનાથના
દેરાસરમાં સં. ૧૮૬૫ મહા વદ ૫. ૫૦૦૦૦ મદ્રાસમધે દાદાવાડી ધર્માદા જમીન વિ.
૧૮૮૪ લગભગ. ૮૬૦૦૦ પાલીતાણાની ધર્મશાળા બંધાવી સં.૧૮૮૬ કા. વ. ૮