________________
૩૩૨
નામાંકિત નાગરિક
તાકીદે લેવુ'શે માટે જે પ્રતિષ્ઠા માગ. શુ. ૬ની છે તે ઉપર કામ સર્વે તૈયાર કરી લેવું તે સારૂ. તાકીદ ઘણી છે. ખીજી પ્રતીમાજી ૪ સફેદ આરસની પ્રતિષ્ઠા કરેલ ગજ ૧ને આશરે ઉંચી નમુને શ્રીકાર જેવી શ્રી અમદાવાદથી શ્રાવણ શુ. રને શ્રી મુ`ખઇ મધે આવી છે તે સામૈયુ ખડી રીતે ચાથે કરીને વાડી મધે લાવી છે ને સંધ સરવેને તથા કારખાનુ કડીઆ તથા દાડીયા શીકે જમાડે છે. બીજી પ્રતિષ્ઠા શ્રાવણ શુ. પ નીરધારી હતી પણ અમદાવાદથી જવાબ આવેા, તેણે લખ્યુ છે જે અમારે શ્રી મુંબઈ પ્રતિષ્ઠા ઉપર આવવું છે તે શીયાળા મધે કરા તા અવાય પણ તમેા ચામાસામાં કરા તે અમથી ન અવાય તેથી પ્રતિષ્ઠા અલશાવીને શીયાળા મધે ધારી છે. બીજી વડનગરથી સાધરમી વાણીઆ ગલાશા છે તેને પણ તેડાવા તા તે પણ આવા છે, તેને પ્રતિષ્ઠા સુધી રાખેા છે.
બીજી શેઠજી અમેાને કેછે કે આપણે ટૂંક શ્રી સિદ્ધાચલ બંધાવવા છે. તે દિવાળી ઉપર તમા તથા અમે શ્રી પાલીતાણે જોઇએ ને દેશની જાત્રા તપાસીને મુરત નીરધારીને વાણેાતરને મુરત કરવાનું કહિને પાછા પ્રતિષ્ઠા ઉપર શ્રી મુ`બઈ મધે આવતા રહિએ તે આપણે પ્રતિષ્ઠા કરીએ ને શ્રી પાલીતાણે વાણાતર દેરાના પાયાનું ખાતમુરત કરે તે રીતે અમારી પાસે વાતુ કરે છે તે રીતના મનસુબા છે. પછી તા શ્રી ભગવન કરે તે ખરું, જાણુમાં તા વસા ૧૦૦ ખરું છે ને વસા ૧ ખાટુ છે તે જાણજો. બીજી અમ ઉપર શેઠજીનુ ઘણુ માન છે. શે માટે જે ભાઇ રણછાડને સુતછાડા કરે છે જે કામ ઘણી તાકીદ