Book Title: Sheth Motishah
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Godiji Jain Derasar ane Dharmada Trust

View full book text
Previous | Next

Page 462
________________ ૩૯૮ નામાંક્તિ નાગરિક દિલ ભરી કરતા હૈ દેવા સુંદર તસ પડિમાની સેવા; અહનિશદેવરહેઅનુચરમાંઋષભદેવશ્રીરાજનગરમાંક ચન-૬ ચિંતે દેવા રે મનમાં, વસીએ ક્રીડા કારણ વનમાં; ભૂતલ ભમતાં રે દીઠા, સુમુઇ બંદરે ખાગ ગરી.-કચન ૭ ઈહાં નિત્ય રૂડું રે કરીએ, મનમાહન માટે મસિએ પ્રભુને પ્રીત કરી પધરાવું, ખાગના કર્તા શેઠ જગાવું.કંચન ૮ શેઠ અમીચંદ સાકરચંદ, તસ કુલદીપક મેાતીચંદ; શ્રી શુભવીર સુખે નિત્ય સુતા,સુપને સુર સંદેશા દેતા—કચન ૯ ઢાળ ૨ જી (સાગઠડાં તે માંડ્યાં સેલ રે, નીલાં પીલાં ને રાતાં ચાલ રે ગેાકુલ નહી રમું ૨.-એ દેશી ) સુણા સેઠ! કહું એક વાત રે, તુમે દાન ગુણે વિખ્યાત રે. ભાગ્યદશા ફૂલી રે. ભુંÜખલિ કરાવ્યા બાગ રે, મન પ્રગટ્યો દેખી રાગ રે. ભાગ્ય૦ ૧ તરુ ચપ૪ તિલક અશેાક રે, વિલ વેલડીયાના થાક રે; ધ્રુવ તાલ તમાલ અખાડ રે, જાઇ કેતકીયાના છેોડ રે. ભાગ્ય૦ ૨ ચમેલી ગુલામની પાસે રે, વાસંતી પરિમલ વાસે રે; ફસાં સહકારની શાખ રે, સીતાલ દાડીમ દ્રાખ રે. ભાગ્ય૦ ૩ રમતાં પંખી કરી માળા રે, ફળ ભારે નમી તરુડાલા રે; શુક મેના હંસ ને માર રે, ચકવા ચકવી ને ચકાર રે. ભાગ્ય૦ ૪ કરે ક્રીડા સરાવર પાળ રે, બાલે કાયલ આંબાડાલ રે; વન શેાભા કેતી વખાણું રે, ગયું નંદનવન લજાણું રે. ભાગ્ય૦ ૫

Loading...

Page Navigation
1 ... 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480