________________
શેઠ મોતીશાહ
૩૦૫
પૂરું પાડે છે. શત્રુંજયની બે હારમાળા છે. એક ચમુખજીની ટુંકથી શરૂ થતી અને બીજી બેટી ટુંકવાળી. આમાં ચામુખજીવાળી હારમાળા તળાજાની ટેકરી પરથી દેખાય છે અને ઉઘાડ હોય ત્યારે ખૂબ સરસ દેખાવ પૂરો પાડે છે. આ ગિરિરાજના દર્શન અને વચ્ચેના ખેતરેના ચિત્રવિચિત્ર આકારની વચ્ચેથી પસાર થતે શત્રે જયા નદીને સર્પાકાર ત માર્ગ એક વાર નજરે જોવાલાયક છે. તાલધ્વજગિરિ પર બે ઘડી બેસી શત્રુંજયનું ધ્યાન કરવા ગ્ય છે અને મનુષ્ય જીવનની આખરી અસ્થિરતા અને મમત્વની લઘુતા વિચારવા લાગ્યા છે.
તાલધ્વજગિરિની ગુફાઓ પાછળ માટે ઈતિહાસ છે. એ ગુફાઓની વચ્ચે મેટે એભલ મંડપ છે. ત્યાં વાળાઓનું રાજ્ય હતું. એ વાળાઓને ઇતિહાસ સરાષ્ટ્ર ભૂમિના ભેગનું અને ચિત્ર પૂરું પાડે છે. “સેરઠ કરે વિચાર, દે વાળામાં ક્યો ભલે? શીરને સેપણહાર કે આપણું હાર વખાણીએ.” આ સૌરાષ્ટ્રની રસધારને ગમખ્વાર આત્મભેગને આ બનાવ અહીં યાદ આવે છે. આ ટેકરી પર વસેલું નાનકડું ગામ અને મેટી ટેકરી પરના સાચાદેવ એ તાલદેવને મહિમા છે અને એના દર્શન કરીને સંઘને ખૂબ આનંદ થયાને ઉલ્લેખ છે. અહીં સંઘ શેડા દિવસ રોકાયે અને સ્વામીવાત્સલ્યને લ્હા લીધો.
ત્યાંથી સંઘ ગિરનાર ગયે. નેમિનાથ મહારાજના આ તીર્થને મહિમા તે બહુ જાણુતે છે. ભર ઉનાળામાં પણ એની વનરાજી લીલીછમ હોય છે. એમાં બારે માસ નિઝરણું ૨૦