________________
૧૬૬
નામાંકિત નાગરિક
આકર્ષીક સફેતી ખરેખર એક ભવ્ય દૃશ્ય બને છે અને એના પર માત્ર કળાદષ્ટિએ નજર નાખવી એ એક જીવનના લ્હાવા અને છે અને તેની સાથે જયારે ધર્મભાવના હૃદયમાં જાગૃત થતી હાય તેને તા એક જાતની અદ્દભુત શાંતિ અને આશ્ચર્ય સાથે ઉદ્દગાર નીકળી ગયા વગર રહેતા નથી કે—આવી ભવ્ય કલ્પના સેવનાર અને અમલમાં મૂકનાર ખરેખર સાચુ' જીવન જીવી ગયા અને અમર નામના મૂકી ગયા !
શેઠ માતીશાહની ટુંકમાં દેરાસરો છે તેને લગતી ઉપલબ્ધ હકીકત અહીં દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત દેરાસર ફરતી ભમતીમાં ૧૮૭ દેરીઓ છે. એમાંની ઘણીખરી દેરીએ દેરાસર તૈયાર થયા પછી બનાવવામાં આવી છે. એ ભમતીમાં પ્રતિમાજી બેસાડનારનાં નામેા, પ્રતિમાજીની સંખ્યા અને ખિમપ્રવેશની તારિખની ઉપલબ્ધ હકીક્ત પરિશિષ્ટમાં મૂકવામાં આવી છે.
આ હકીક્ત ઇતિહાસરૂપે જાળવી રાખવાની ખાસ જરૂર હાઈ એને માટે નામાં કઢાવી, મહેનત લઇ લિસ્ટ તૈયાર કરી આપવા માટે શેઠ મોતીશાહ અમીચંદની ટુંકના કાર્ય વાહકોના આભાર માનતાં પ્રાપ્ત થયેલ હકીકતની વિગત માટે પરિશિષ્ટના હવાલે આપવામાં આવે છે.
ટુંકમાં દેરાસરાને લગતી હકીકત પ્રાપ્ત થઈ શકી છે તે અત્ર જુદા જુદા સાધના દ્વારા મેળવી છે, તેમાં પુરવણી થવાના સભવ છે.
(૧) મેાતીશાહ શેઠનું મધ્ય દેરાસર-મુખ્ય દેરાસર ત્રણ