________________
શેઠ મેાતીશાહ
૨૬૩
હતી. એને અંગે ઠાકાર પ્રતાપસિંહે પણ પાતાથી બનતી સહાય કરી હશે એમ માલુમ પડે છે.
અહીં મહાત્સવની તૈયારી વખતે એક ખેદકારક બનાવ ખની ગયા. શેઠ મેાતીશાહના પત્ની-વિધવા દિવાળીબાઈ માંદા પડી ગયા. તેઓ મહાત્સવની તૈયારી જોઈ રાજી થયા, પણ તેમનું શરીર ટયું નહિ. તેએ કુંભસ્થાપના કરવા પણ રહ્યા નહિ. પેાસ વદમાં તેમનું શરીર પડી ગયુ.. લોકેાએ એમના અગ્નિસ સ્કાર કર્યાં, તેમના તરફ્ યાગ્ય ભક્તિભાવ બતાવ્યા, પણ મહાત્સવમાં જરા પણ વિક્ષેપ પડવા દીધા નહિ. લેાકાએ માન્યું અને કહ્યું કે મેાતીશાહ શેઠ દેવતાઓને નાતરવા ગયા હતા, તેને વધામણી દેવા માટે દિવાળીબાઇ શેઠાણી સ્વગે ગયા, કારણ કે તેમને પેાતાના પતિને જણાવવુ હતું કે જેવી તેમની ઇચ્છા હતી તે પ્રમાણે મહાત્સવ કરવાની સવ તૈયારીએ તેમના પુત્ર ખીમચંદભાઇએ કરી હતી. આવા સવળાઅથ લીધા અને દેવગતિ યાગ્ય સન્માન દિવાળીબાઇના મૃતદેહને આપી તેમના અગ્નિસ સ્ટાર પાલીતાણાની બહાર નદીની પાછળના ભાગમાં કરવામાં આવ્યા. એમ કહેવાય છે કે—શેઠાણી દિવાળીખાઇની પ્રેરણાથી મોતીશાહ શેઠના દેવ થયેલ જીવે ગાભદ્ર દેવે જેમ પેાતાના પુત્ર શાળિભદ્રને ઋદ્ધિ પૂરી હતી, તેમ ખીમચંદભાઈને અઢળક ધનની પૂરવણી કરી હતી. હિ તા આવા સમારભ અને આવા માટા ખર્ચ અશકય થઈ પડત. લેાકેાની મેાટી સંખ્યાનું દરરાજનું આગમન અને હિસાબ વગરના ખર્ચ કરતાં ખીમચ'દભાઇએ પાછુ વાળીને જોયું નથી, તેનુ' કારણ