________________
૨૧
પ્રતિષ્ઠા પછીનુ કાંઇક
આવી રીતે અંજનશલાકા અને બિંબપ્રવેશ મહે।ત્સવનુ કાર્ય પતી ગયું, સચ્ વિસર્જન થયા અને લોકો પાછા દુનિયાની અરઘટ્ટ માળામાં પડી ગયા.
છતાં પાલીતાણે ડુંગર પર કામ તા ચાલ્યા કર્યું. કાઈ જગ્યાએ આરસ બાંધવાનુ અને કોઇ જગ્યાએ ગઢ બાંધવાનું, કાઈ ધાળવાનું અને કાઇ ધાવાનું અને એવા પરચુરણ ઢામેા સ’વત ૧૮૯૮ સુધી ચાલ્યા કર્યા'. એ ઉપરાંત ચારે બાજુની ભમતીઓની ઢેરી પૈકી કેટલીકની પ્રતિષ્ઠા તા મુખ્ય મંદિરની સાથે થઇ, પણ ત્યારપછી આ દેરીઓની પ્રતિષ્ઠા થયા કરી. આ દેરીઓમાં પ્રતિષ્ઠા કરાવનારનાં નામ અને પ્રતિષ્ઠાની તારીખા વિગેરેની વિગતા પરિશિષ્ટમાં સંગ્રહી રાખ્યા છે.
આ ઉપરાંત એ મેટા કાઠા કરાવવામાં આવ્યા હતા. તેમાં સ્થાપન નહિ કરેલાં સેંકડો ખંખા રાખવામાં આવ્યા હતા. ત્યારપછી જેને માતીશાહની ટુંકમાં પ્રતિષ્ઠા કરવી હોય તેને અથવા બહાર લઈ જનારને નજીવી રકમ ‘ નકરા ? તરીકે લઈ એ પ્રતિમા આપવામાં આવતા હતા. આવી રીતે સેંકડા