Book Title: Sheth Motishah
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Godiji Jain Derasar ane Dharmada Trust

View full book text
Previous | Next

Page 425
________________ શેઠ મોતીશાહ પરદેશી શરાવક તથા સાધુ જાત્રાએ આવે તેને ઉતારવાને તેને જમાડવાને વાસ્તેને જે ખરચ તે પણ એજ ભાડામાંથી ચલાવો. તથા ઘરને ખરચ ચાલે છે, તે પણ મારી શેભા પ્રમાણે ચલાવો. તેને સરવે અખત્યાર માહરી ધણ આનો છે. ૨. બીજું એ જે શ્રી મુંબઈમાં લવલેન આગળ ભાઈખલાની વાડીમાં જેમાં હું રહું છું. તે વાડી માહરી ધણીઆણીના સ્વાધીનમાં રહે અને તે પછી પણ માહરી તથા માહરીકરીની ઓલાદ રહે ત્યાં સુધી એજ વાડીમાં રહે અને તે વાડીમાં માહરા મુરબ્બી શેઠ મોતીચંદ અમીચંદનું બંધાવેલ દેરાસર) છે. તેની પણ શાલસંભાલ ને મેનેજ સારી રીતે રાખવા અને એ વાડી કેઈથી વેચાય નહી ને મારગેજ મુકાય નહી.ને ભાડે અપાય નહી. પોતે રહે અને વાપરે ને શાલસંભાલ રાખે. ૩. ત્રીજુ એ જે માહરી હઈયાતી બાદ મારા નીમીત્તે મારી આબરૂ શોભા પ્રમાણે જે જરૂરીઆતને ખરચ કર તેને અખત્યાર માહરી ધણી આણ નામે ગુલાબબાઈને છે તે કરશે ને વરસ એક સુધીમાં તથા તે પછે. ૪. એથું. એ જે શ્રી મુંબઈમાં ભાઈખલા આગળ લવલેનના રસ્તા ઉપરની નંબર ૯૭ વાલી જે વાડીની ખાલી જમીન આશરે વાર ૨૧૦૦૦) અંકે એકવીસ હજાર છે તે, તે વાડી માહારા મુરબ્બીજી શેઠ મોતીચંદ અમીચંદ ધરમખાતે આપવા કહી ગયા તેના કહ્યા પ્રમાણે આપી છે, તેનું લખત ગુજરાતીમાં કર્યું છે તેની ઉપજ હાલમાં રૂા. ૧૨૦૦ અંકે સ છે ?», » » ) એ છે કે

Loading...

Page Navigation
1 ... 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480