Book Title: Sheth Motishah
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Godiji Jain Derasar ane Dharmada Trust

View full book text
Previous | Next

Page 479
________________ શેઠ મોતીશાહ ૪૧૫ એ વસી છે પંચમી મન જીમ પંચમ ગ્યાન વિશાળ મન વખતવણી છઠ્ઠી ભલી મન બાળાવની સાતમી સાર મન૦૭ સાકરચંદ પ્રેમચંદની મન કાંઈ પાસની ટુંક વિચાર મન કુંતાસર ચકેસરી મન પંચમી વફા કહી રખવાળ મન૮ સ્વામી ઉત્સવ બહુ કર્યા મન, ધન ખરચ લખ્યું નહી જાય મન ગુરુ પધરામણી બહુ કરી મન પૂજાદિક સ્નાત્ર ભણાય મન૦૯ સંઘમાલ શુદી ફાગણે મન, બુધ બીજ ઉત્સવ થાય મન, આ જગમાં આ વારતા મન કંઈ પડે છે નવી દેવાય મન૦૧૦ તાલધજાદિક તીરથે મન વંદી વળીઆ નિજ ઘેર મન, પુન્ય કરીને અવતરા મન આગળ પુણ્ય બાંધે એહ મન૦૧૧ તીરથ રૂપ એ સંઘ છે મન ભગવતી સૂત્રે એ પાઠ મન, ગુણવંતના ગુણ એમ સુણવા મન આ સંઘને દેખી ઠાઠ મન૦૧૨ ખેમા વિજય જશ ગુરૂતણું મન,શ્રી શુભવીરવિજય મુનિરાજ મન, પ્રભુસે મગન સદા સુખી મન કહે વીરવિજય મહારાજ મન૦૧૩

Loading...

Page Navigation
1 ... 477 478 479 480