________________
શેઠ મોતીશાહ
૨૯૫ ટ્રસ્ટી નીમ્યા છે અને તેમની પત્નીનું નામ મેંઘીબાઈ હતું અને ચોથા શેઠનાં મામાના દીકરા વલમચંદ પરતાપરાય(ખંભાતવાળા)ના પત્ની હોવા જોઈએ.
આ મહત્સવ ઘણે આકર્ષક બન્યા. લેકેને ખાવાપીવાને તથા સગવડોને પાર નહોતે. ખાઈ ખાઈને લેકે અકળાઈ ગયા હતા. આખા મહોત્સવ દરમ્યાન એક પણ મરણ થયું નહિ, કઈ જાતને રેગનો ઉપદ્રવ થયે નહિ, કેઈનું માથું દુખવા આવ્યું નહિ અને કેઈની વસ્તુઓ કે દાગીનાની ચોરી થઈ નહિ. લેકે આ શુભ વાતાવરણ મુહૂર્તશુદ્ધિને આભારી છે એમ કહેતા હતા, કેઈ વિધિ કરાવનારની વિશિષ્ટતાને આભારી છે એમ કહેતા હતા અને કેટલાક વિધિ કરાવનારની પવિત્રતા અને ઘણું તે વખતે લેકેની બ્રહ્મચર્ય વૃત્તિને આધીન છે એમ કહેતા હતા. એ ગમે તે હોય, પણ હજારે લેકને જમાવવા, તેઓને જમાડવા અને આરોગ્ય જાળવવાની ગેઠવણ કરવી એ નાનીસૂની કે સાધારણ વાત નથી. આ રીતે પંદર દિવસને મહત્સવ પૂરે છે. મહા સુદ એકમથી દરરેજ જમણ ચાલતા હતા. અઢાર દિવસ તે ઝાંપે ચોખા મૂકવામાં આવ્યા હતા એટલે તે દિવસ આખા ગામને ધૂમાડો-ચૂલે બંધ કરવામાં આવ્યું હતું. લેકવણું કેળી, અસ્પૃશ્ય, ઘાંચી, તેલી, તંબોળી સર્વને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ રીતે પ્રતિષ્ઠા મહોત્સવ પૂરે થયે. દરજનીકારી અને ઝાંપે ચેખાને ખર્ચ રૂપીઆ ૪૦,૦૦૦ ચાલીશ હજારનો થતું હતું એમ ઉલ્લેખ છે. અઢાર દિવસ સળંગ ઝાંપે ચેખા મૂકાયા હતા. રસ્તા પર લાડવાના ગંજ એટલા મોટા કરવામાં