________________
૯૮
નામાંકિત નાગરિક
બાદ એમના બૈરી–ાકરાંની સ`ભાળ ચીવટથી સન્માનપૂર્વક રાખે એ શેઠ મેાતીશાહની વ્યવહારદક્ષતા, હૃદયની વિશાળતા અને સહૃદય ઉદારતા બતાવે છે, અને નાનજી ચીનાઇએ પણ મેાતીશાહ શેઠની ટુંકમાં ભવ્ય દેરાસર બંધાવીને તથા શેઠની સાથે અને તેમની પછી ખીમચંદભાઈની પડખે ઊભા રહીને આશીંગણુપણું બતાવી આપ્યુ છે.
શેઠ મેાતીશાહની સ''ધ રાખવાની રીત કેવી હતી તેના કેટલાક દાખલાઓ નોંધાયેલા છે. એક દાખલા ઘણા હૃદયંગમ લાગે છે. શેઠ હઠીસંગ કેસરીસ`ગના અને મેાતીશાહ શેઠના સબંધ અંગત હતા અને ધર્મ ભાવના પર રચાયેલા હતા. શેઠ મેાતીશાહના આડતીઆ તરીકે તેઓ કામ કરતા હતા અને સં. ૧૮૮૦ લગભગ પેાતાની પેઢી તેમણે મુંબઇમાં નાખી હતી. સ. ૧૮૭૮ માં ગુજરાતમાંથી એક સધ કાઠિયાવાડની યાત્રાએ નીકળ્યા હતા તેમાં શેઠ હઠીભાઈ અને માહાકમભાઈ ગયેલા હતા. ચારવાડ ( વેરાવળ અને માંગરાળ વચ્ચે) ગ:મે સંઘ આવ્યા તે વખતે ગિરનારની યાત્રા કરી સદર બન્ને શેઠે સંધની ભેગા થયા. ચારવાડ મુકામે હઠીસીંગભાઈ શેઠે માતીશાહ શેઠના નામનાં નેાતરાં ફેરવી ચારાશી કરી આખા સંઘને અને ચારવાડના વિકાને મેાટુ જમણુ આપ્યું અને તે ચેારાશીના જમણુ-ખર્ચીને અંગે રૂપીયા સાત હજાર ખર્યાં. આ હકીકતની શેઠ મેાતીશાહને ખબર પડી એટલે તે ઋણ ફેડવા માટે પાલી તથા રતલામથી અફીણ ખરીદી, હઠીભાઇ શેઠને નામે ચીન ચઢાવી દીધું. આ એક જ ફેરાના વેપારમાં