________________
-૧૪
મલયસુંદરી ચરિત્ર વિશ્વાસી થઈને તમને તુંબડું સોંપ્યું છે. જે પાછું નહિં આપે તે મહાન્ અનર્થ થશે. હું કોઈ પણ રીતે તેને બદલે લીધા વિના રહેવાનો નથી. ” ઈત્યાદિ અનેક : પ્રકારે તે બન્નેને સમજાવ્યા, પણ તે અજ્ઞાન વણિકોએ તેના કહેવાની બીલકુલ દરકાર ન કરી. યુવાન પુરૂષ વિચારવા લાગે. “જો આ વાત હું રાજાને જણાવીશ તો તે - રાજા લેભથી તે તુંબડું લઈ લેશે. કારણ કે લમી દેખી કેનું મન લલચાતું નથી ? બીજી બાજુ આ વણિકે - સહેલાઇથી મને તે પાછું આપે તેમ પણ જણાતું નથી. - હજી મારે ઘણું દૂર જવાનું છે, માટે વખત ગુમાવવું તે પણ અનુકૂળ નથી. ત્યારે હવે છેલે ઉપાય જ આ વણિકે ઉપર અજમાવે. સારું પ્રતિ શાયં કુત'' શેઠની સાથે આપણું જ કરવું, ધુત્તની સાથે ધુત્ત થવું, અને સરલની સાથે સરલ થવું ગ્ય છે. આ પ્રમાણે વિચાર કરી પિતાની પાસે સ્થભિની વિદ્યા હતી, તે વિદ્યાની પ્રબળતાથી બને ભાઈને થંભી તે પુરૂષ ત્યાંથી કઈ ઠેકાણે ચાલતો થયો.
તે વિદ્યાના યોગથી તેઓ એવી રીતે થંભાઈ ગયા. કે તેમના અંગોપાંગે આમતેમ બીલકુલ હરી ફરી ન શક્યાં, પણ એક સ્થંભની માફક થિર થઈ ઉભા જ રહ્યા, છેડા આ વખતમાં તે તે બનેની સંધિઓ-સંધિઓ તુટવા લાગ્યા,
અને જોરથી બુમો પાડવા લાગ્યા કે “અમે મરી જઈએ aછીએ, કેઈ અમારું રક્ષણ કરે ! રક્ષણ કરે !! ”