________________
૦ ૧
હજી (૧8 મો ગુણ)
-
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
” છે.
૦
૦
૦
૦
સોડ પ્રમાણે સેજ તાણીએ व्ययमायोर्चितं कुर्वन्,
(ઉચિત-થય) જીવનને જીવવા માટે ધન જરરી છે. ધનનો વ્યય કર્યા વગર જીવન જીવી ના શકાય. પણ એ વ્યય સદવ્યય છે...વ્યય છે..કે દુર્ભય છે તે હંમેશા વિચારવું ઘટે.
જે આત્માનું હિત કરે તેવો ધનવ્યય “સદવ્યય' છે.
જે જીવન ટકાવવા અનિવાર્ય છે તેવો ધનવ્યય “વ્યય' છે. I I અને...
જે મોજ-શોખ અને વૈભવ-વિલાસની પાછળ ખર્ચાય છે તેવો Tધનવ્યય “દુર્ભય' છે.
ગૃહસ્થ કેટલો વ્યય કરવો ? તેનું સરસ માર્ગદર્શન આપણને Jઆ ગુણના વિવેચનમાં જાણવા મળે છે. “પૈસો એ સાધ્ય નથી પણ I સાધન છે.” આ વાત જો હૃદયસ્થ બની જાય તો જીવનમાં પ્રામાણિક T બનવું એ અઘરું જરૂર લાગે..પણ અશક્ય તો નહિ જ.
“દેવું કરીને પણ ઘી પીઓ આવી માન્યતા માત્ર નાસ્તિકની જ નહિ, પણ દેવાળિયાની પણ હોય છે. સાચા સજ્જનને આવો વિચાર પણ અસ્પૃશ્ય હોય.
આથી જ માર્ગાનુસારી ઇન્સાનનો બારમા નંબરનો ગુણ છેઃ ઉચિત વ્યય.
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
s
૦
૦
0
૧૯૨