________________
• વડોદરામાં ૩ વર્ષના છોકરાને શરાબની લત લાગી છે. • જીવનમાં જરાક મુશ્કેલી આવે એટલે માણસ તનાવ અનુભવે અને તનાવથી
છૂટવા ડ્રગ્સના શરણે જાય કેવી વિચિત્રતા ! • પાનમસાલો કે ગુટખામાં ગરોળી હોય છે. • અતિશય તીખા, મસાલેદાર રેંકડીઓ કે હોટેલોની વાનગી ખાવાથી એસિડીટી,
અલ્સર, કીડની, જઠરમાં ચાંદા આદિ પડે છે. • આજનો ખાઉધરો માણસ પોતાની કબર પોતાનાં જ દાંત વડે ખોદી રહ્યો છે. • અંદરની પશુ સુલભ વૃત્તિઓને ઉશ્કેરવાનું કામ તામસી ખોરાક કરે છે. • શરીર એ તો મંદિર છે. • પહેલા માણસ ઘરમાં ખાતો અને બહાર ઝાળે ફરવા જાતો આજે બહાર ખાય
અને ઘરમાં જાય. • તપ-ત્યાગ જીવનના સત્વને કેળવવા માટે જરૂરી છે. • કંદમૂળ-વાશી બોળ અથાણું, રાયણ, મધ, માખણનો ત્યાગ કરો. • માણસ ‘ટ્યુબ લાઇટ' ખાઇ વિક્રમ નોંધવવાની પ્રવૃત્તિ કરે છે.
*
fe
*
.
*