________________
સદ્ભાવ ! બન્ને ચીજો ખૂબ જરૂરી છે. સદાચારભર્યું જીવન શ્રેષ્ઠીની કક્ષામાં જાય છે. પુણ્યથી પ્રાપ્ત શક્તિઓને સદાચારમાં સ્થિર કરવા જેવી છે. સદાચારનું જીવન શ્રેષ્ઠ છે..આવાજ આત્માઓ લોકપ્રિય બને છે. સુગંધ વિનાના પુષ્પની કોઇ કિંમત નથી તેમ સદાચાર વિનાના જીવનની કોઈ કિંમત નથી. આવો ! આ પાંચને અસ્તિ મજ્જા બનાવી સાચા લોકપ્રિય બનીએ....
• एगोऽहं नत्थि मे कोई, नाहमन्नस्स कस्सइ,
एवमदीण मणसा, अप्पाणं अणुसासइ । • તમેય કમિપત્થની, પર્વ મોકવો ન મુસંતિ પાસે |
સૂયગડોંગ સૂત્ર (એકત્વની ભાવનાના માર્ગે જ મોક્ષ છે...) • એકલો આવ્યો મારો આતમ, એકલો એ નિશ્ચયથી જવાનો,
નથી કોઇ સંગાથી એનાં, બધું મૂકીને ચાલ્યો જવાનો... એકલો એ કરમ ને બાંધે, એકલો એ ઉદયને ભોગવે, બધાં સાથે રહેવા છતાં, જુદો જુદો એ કાયમ રહેવાનો. “એ”આયા” સૂત્રને ઘંટો, આત્મા છે શરીરથી જુદો, ભાવનાનું ચિંતન કરો, ઉપયોગ ત્યાં સ્થિર થવાનો... કચ્છમાં ભુજ, રાપર, ભચાઉ આદિ સ્થળોમાં થયેલ ભૂંકપની તારાજી જોયા પછી પણ શું નહિ જાગીએ ?
૩૭૮