Book Title: Marge Chalo Mnzil Pamo
Author(s): Devratnasagar
Publisher: Shrutgyan Prasaran Nidhi Trust
View full book text
________________
(
૬
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
é)
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
88 મો ગુણ
બળાબળની વિચારણા स्थाने शमवतां शकत्या, व्यायामे वृद्धि रडिनाम, प्रथया बलमारंभो, निदानं दायसम्पदः || પોતાનું બળ કેટલું છે ? એ સમજીને પગલું ભરવું. ચિત્તની સમાધિ અને પ્રસન્નતા બન્ને આ ગુણની આરાધનાની ફલશ્રુતિ છે. આ ગુણની આરાધના પાપનિવૃત્ત અને પુણ્યપ્રવૃત્ત બનાવવાની સાથે સમાધિ આત્મસાત કરાવે છે. શરીરની, ધનની, I શક્તિની અને સ્થાનની તાકાતની વિચારણા નજર સમક્ષ રાખીને વ્યવહાર કરવો જોઇએ...
કોઇપણ કાર્ય ઉપાડતા પહેલા આ આજુબાજુની પરિ-| સ્થિતિ...પોતાની તાકાત...પુણ્ય વગેરેને નજર અંદાજ રાખીને પછીજ કાર્ય ઉપાડવા જોઇએ. તરંગ અને તર્કમાં પણ અમલીકરણ, ખૂબ વિચારીને કરવો. વ્યવહારથી શા શા લાભ થાય છે એની વિવેચના આ ગુણમાં સમાવી લેવામાં આવ્યા છે. વાંચો આ | ગુણને !
૦
૦
૦
૦
૦
૦.
૦
૦
૦
૦
૦ ૦
૦
૦
૦
૦
૧ ૦ ૦
૦
૩૬૪

Page Navigation
1 ... 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394