Book Title: Kayvanna Shethnu Saubhagya
Author(s): Chandulal M Shah
Publisher: Sanskruti Rakshak Sastu Sahitya Karyalay

View full book text
Previous | Next

Page 11
________________ યવન્તાશેઠનું સૌભાગ્ય અને સંગીતની યેાગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમાં કવિજનાના કાવ્ય વિલાસે અને પડિતાની ચર્ચાને પણ અગત્યનું સ્થાન આપવામાં આવ્યું હતું. ત્રણ દિવસથી રાત્રીના સમયમાં સમસ્ત નગરમાં થતી જન્મ દીપાવલિ અને નાટય શાળાઓમાં ભજવાતાં ભિન્નભિન્ન નાટકામાં આજે વધારા કરવામાં આવ્યા હતા. દેશદેશાવરથી આવેલા મત્લાનાં અને પશુશાળામાં થતાં પશુયુદ્ધો પણ આવ્યાં હતાં. ર વ્યાયામશાળામાં થતાં મલ્લયુદ્દો જનમનાર જનાથે યાજવામાં રાજમાર્ગોની અંતે બાજુએ વિવિધ પુષ્પાનાં રંગ ખેરંગી કૂંડાં ગાઠવવામાં આવ્યાં હતાં. મા પર સુષિત જળશિચન કરવામાં આવ્યું હતું. શેરીએ શેરીએ અને ચોટ ચો કિંમતી તેારણેા અધિવામાં આવ્યાં હતાં. દરેક ચક્રમાં રંગેાળીએ પૂરવામાં આવી હતી. નગરજનાએ પણ પેાતાના પ્રજા પ્રિય રાજા પ્રત્યેની વફાદારી દાખવવામાં કચાશ રાખી નહોતી. ઘેર ઘેર દરેક વ્યક્તિએ પેાત પેાતાની શકિત પ્રમાણે કિંમતી તેારણા બાંધ્યાં હતાં. આંગણામાં રંગ એર’ગીર’ગાળી પૂરી હતો. શ્રીમતાને પેાતાનાં મકાનાને સુંદર પતાકાઓ વડે શણગાર્યાં હતાં. સાચાં મેાતીનાં તારણે અને સુવર્ણ પુષ્પા વડે તેમનાં મકાના જોનારની દૃષ્ટિને આંજી નાંખતાં હતાં. કાટયાધીશની સાક્ષી પૂરતી પતાકાઓ! કાટયાધિપતિના મકાનની ટાંચે ઉન્નત મસ્તકે પવનની સાથે ગેલ કરી રહી હતો. આખા નગરમાં ઉત્સાહને અધ રહી નહોતી, સુશોભિત વસ્ત્રો પરિધાન કરીને આનંદથી નાચતાં કૂદતાં નિર્દોષ બાળકાની નિર્દોષતા સંસારીઓને તેમનાં હૃદયમાં વસી રહેલી કંપટલીક્ષાનું ભાન કરાવતી હતી, ભદ્રકુમારીકાએ અને સુલક્ષણી યુએ ચેન્નના– રાણીના સો''નાં અને રાજરાજેશ્વર મગધપતિ શ્રેણિકના શીયનાં

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 322