________________
પ્રકરણ ૧ લું ઉત્સવ
જગ વિખ્યાત મગ દેશનું પાટનગર રાજગૃહ આજે અનેાખી રીતે શાભી રહયું હતુ
અજરામર કીતિના ભાકતા મહારાજા શ્રેણિકના જન્મ દિવસ અને રાણી ચેલણાના હરણને એક માસ પૂરા થયાનેા છેલ્લા દિવસ એ જંગેના સુમેળના આજે મ’ગલેાત્સવ ઉજવાઇ રહયા હતા.
મગધદેશના રાજવીના કમ ચારીઓ પણ અસાધારણ હતા. તેમની રાજ્ય પ્રત્યેની ભકિત અગાધ હતી. મહારાજા શ્રેણિકના પ્રત્યેક શબ્દ પર તે પે!તાની સર્વ શકિત ખરચી નાંખવાને ખડે પગે તૈયાર રહેતા. તે અનુભવી કર્મચારીના પરિશ્રમથી આખુ` નગર અમરાપુરીની ઉપમાને લાયક બની ગયું હતું.
નગર, બહારથી આવનારાંએએ નગસ્તે અને!ખી રીતે નિરખવા માંડયું હતું.
નગરના વિશાળ માર્ગોમાં ઉભાં કરવામાં આવેલાં પુષ્પ દ્વારા, તારણ દ્વારા અને કૃત્રિમ ઉદ્યાનેા ોનારની દ્રષ્ટિને આશ્રય' મુગ્ધ બનાવી મૂકતાં હતાં. ઉચ્ચ અટ્ટલિકાઓના શિરાભાગમાં ચઢાવેલી વિવિધ પ્રકારની પ્રશસ્ત પતકાએ દેશના કારીગરાની કળાના સંચાટ ખ્યાલ આપતી હતી.
આજના ઉત્સવમાં ભાગ લેવા માટે આમત્રણથી દેશ પરદેશના આવેલા રાજા મહારાજાઓનાં નિવાસ સ્થાનામાં સમયેાચિત નૃત્ય