________________
[૨]
ધર્મ જીજ્ઞાસુ અકબર.
પુર સિક્રિના રાજમહાલયના ઝરૂખામાં બેઠે હતે. અકબર રણમાં બહાદુર દ્ધો ને રાજ્ય કરવામાં બાહોશ અને કાર્ય. દક્ષ હતું તેમજ તે વિદ્યારાસક પણ હતે. ઝરૂખામાં બેઠે બેઠે તે સુષ્ટિ દેવીનું નિરીક્ષણ કરી રહ્યો હતો અને અલ્લાની અદભૂત લીલાનું અવલોકન કરતાં મનમાં ને મનમાં તેની સ્તુતિ કરતે હતે. તેને રાજભકત નેકર ટેડરમલ પણ તેની સમિ. પમાં જ બેઠો હતે.
અકબરને વિચાર ગ્રસ્ત સ્થિતિમાં કેટલે સમય નીકળી ગયે તે તેને પણ ખબર રહી નહિ, પરંતુ તે તરફના રાજ્યમાગે થઈને વાજતે-ગાજતે એક ટેળું પસાર થતાં તેના અવાજથી સચેત થઈને તે તરફ જોવા લાગ્યું. આ ટેળાની વચમાં એક પાલખી હતી ને તેની બાજુમાં એક મનુષ્ય ચામર ઢળતો હતે અને વચ્ચે વચ્ચે “હીરવિજયસૂરિજી કી જય” એ જયધ્વનિ સંભળાતે હતે.
પ્રાત:કાળમાં ફરવા નીકળેલી બા મંડળીમાં કેને સત્કાર થાય છે, તે જાણવાની તેની જીજ્ઞાસા વધી એટલે તેણે તરતજ ટેડરમલ્લ પ્રત્યે દ્રષ્ટિ ફેરવીને પૂછ્યું-“ટેડરમલ્લ! અત્યારમાં આ મંડળી કયાં જાય છે? અને પાલખીમાં બેસારી કેને શામાટે માન આપવામાં આવ્યું છે?”
“જહાંપનાહ? એ મંડળીમાંના સર્વ લેકે જૈન ધમીએ છે. તેઓ તેમના દેવ મંદીરેથી ઘર તરફ જતા હશે. પાલખીને હિતુ શું છે તે ફરમાન થાય તે તપાસ કરું.”ડરમલે વિવેથી જવાબ આપે.
“વારૂ! પણ તેઓ “હરવિજયસૂરિજી કી જય” એવી જય ગર્જના કરતા જાય છે તે હીરવિજયસૂરિજી કેણ છે?” આદશાહે જીજ્ઞાસાપૂર્ણ સ્વરેન પ્રશ્ન કર્યો.
હીરવિજયસૂરિજી શ્રાવક લેકેના ધર્મગુરૂ છે. ને તેમના ગુણ માટે તેઓ માન રાખે છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com