________________
[ ૬૮ ]
શ્રી કપૂરવિજયજી
""
છીએ કે–“ માર પીછે રળિયામણા ” પણ “ બેલવા મુજબ પાળનારા વિરલા જ હોય છે. ” મીજાને ડહાપણ આપવું એટલે કથની કરી જવી એ સુલભ છે, પણ એને બદલે “ સ્વયં ડહાપણુ લેવું ” એટલે એ મુજબ ચાલવું. રહેણીએ રહેવું ” એ કઠણ કામ છે. બીજાને કહેવું મીઠું લાગે છે પણ પેાતાને પાળવું કડવુ લાગે છે. બીજાને પાણી ચઢાવવા ભાટ ચારણ જેવું ખેલતાં ઘણાને આવડે છે પણ તે મુજબ પેાતાનું વર્તન રાખવામાં ઘણે ભાગે શૂન્યતા જેવુ જ હાય છે. આવા જીવેા કદી ઘણું ભણ્યા હાય અને વેદ, કિતાબ કે ધર્મશાસ્ત્રોમાં કુશળતા મેળવી હાયતા પણ તેમનું આચરણ જોતાં પ્રેક્ષકા સ્વમુખે કહી દે છે કે એ તા ભણ્યા પણ ગણ્યા નથી ” એ તા “ વેદીયા દ્વાર જેવા છે. ” એવા મ્હેણાં તેમને વારંવાર ખાવા પડે છે, પરંતુ જે ભાગ્યવત જીવા કહેવા માત્ર નહિ પણ સુસંપ કરી દેખાડે છે, તે જ અન્ય ભવ્યાત્માઓને પ્રશંસનીય અને અનુ કરણીય બને છે. દુનિયામાં ખરી રીતે તેએ જ સુખી થાય છે.
<<
,,
66
આપણામાં ઘણા કાળથી એવી કહેવત ચાલી આવે છે કે “ કહેવા કરતાં કરી દેખાડત્રુ ભલું ” અને પગ ઉપર હાડા લીધા વગર કોઈ કામ નીપજે નહિ.” પરંતુ સ્વાધતાવડે આવી કહેવતાને ઉપયાગ સારાં કામ કરવામાં બહુ જ આછા થાય છે. તેનુ પિરણામ એ આવે છે કે એક બીજા સ્વાથી-એકલપેટીયા, ઉન્મત્ત અથવા બેપરવા બની જાય છે. સહુને કંઇ ને કંઇ ઉપયાગી થવાને બદલે પેાતાને કલ્પિત સ્વાર્થ સાધી લેવાને, એક હથિયારરૂપ