________________
[ ૮૨ ]
શ્રી કપૂરવિજયજી
સુખસંપદાને વરે છે. આપણુ સહુને અંતરના મળની શુદ્ધિથી આત્મશ્રેયાર્થે એવી ઉત્તમ ભાવનાઓ પ્રાપ્ત થાએ ઇતિશમ્.
[ શ્વે. ધ. પ્ર. પુ. ૭૩, પૃ. ૪૧ ]
બ્રહ્મચર્યાદિક ચાર આશ્રમના વિવેક
( તેમની સક્ષેપથી હે ચણ )
૧ બ્રહ્મચર્ય, ૨ ગૃહસ્થ, ૩ વાનપ્રસ્થ, (Retired life ) અને ૪ સન્યસ્ત. એ ચારે અનુક્રમે ગણાતા આશ્રમેાને તત્ત્વદાષ્ટથી વિચારતાં ૧ સરવાળા, ૨ બાદબાકી, ૩ ગુણાકાર અને ૪ ભાગાકારની ઉપમા ઘટી શકે છે, એમ બુદ્ધિવંત સક્ષેપથી યથાક્રમે નીચે પ્રમાણે નિવેદન કરે છે.
૧ · બ્રહ્મચર્ય આશ્રમ ” વિદ્યાર્થી અવસ્થામાં ાનયત થયેલ ડાવાથી તેમાં નવું નવું જ્ઞાન મેળવવા-એકઠું કરવાવડે તેને સરવાળાની ઉપમા ઘટે છે. તે અવસ્થામાં નિત્યપ્રતિ નવા નવા જ્ઞાનના સંચય-વધારા થયા કરે છે.
,,
૨ પ્રથમ અવસ્થામાં મેળવી રાખેલા જ્ઞાનના “ ગૃહસ્થા શ્રમમાં ” સ્થિતિ–સયાગાનુસારે જુદી જુદી દિશામાં ભિન્ન ભિન્ન સ્થાને યથાયેાગ્ય ઉપયાગ કરવાવડે અને સ્વજનાદિક સહુ સહુના હકની ઘટતી વ્હેંચણી કરી દેવાવડે તેને બાદબાકીની ઉપમા ઘટે છે. પ્રાપ્ત કરેલા જ્ઞાનભડાળના અત્ર જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં ત્યાં સ્વપરના હિત માટે ઉપયાગ કરવામાં આવે છે.
૩ ગૃહસ્થાશ્રમમાં રહી પ્રથમ પ્રાપ્ત કરેલા જ્ઞાનવડે જે જે સ્વપર હિતકારી કાર્યો કરી શકાય છે તે કરતાં ઘણા ગુણાં હિત