________________
લેખ સંગ્રહ
[ ૨૬૩ ]
૧૩ પરઆશા મૃગજળવત્ મિથ્ય છે. શાશ્વત તા માત્ર તમારી પેાતાની દિવ્યતા જ છે.
૧૪ ક્ષણિક સુખ માટે વલખાં મારવાં કરતાં શાશ્વત સુખ આનંદ માટે પ્રયત્ન કરવા ઘટે છે. ઇતિશમ.
[ જૈ. ધ. પ્ર. પુ. ૩૭, પૃ. ૩૬૫. ]
દયા સબંધી શાન્તા અને કાન્તા એ બે શાણી બહેનેાના સંવાદ.
( ૧ )
શાન્તા—અહિંસા યા જીવદયા( જયણા )રૂપી ધર્મ તેા સહુ માને છે. આપણા જૈનધર્મમાં એથી અધિકતા શી ?
''
""
કાન્તા—કેવલ “દયા દયા પેાકારવાથી કશું વળતુ નથી. સહુને આપણા આત્મ સમાન લેખી, કેાઇને દુ:ખ-સંતાપઉપજે એવું ન કરવામાં જ ખરું ડહાપણ છે. ડહાપણ વગરની દયા નહિં જેવી છે. શાન્તા—ઉદાહરણ આપી તમારું કથન સાબિત કરે.
કાન્તા—ગમે તે પ્રાણીના જીવ મચે એમ આપણે ઇચ્છીએ અને તેમ કરતાં આપણે કષ્ટ સહન કરવુ પડે તેા કરીએ એમાં કંઇ ખાટુ નથી. પરંતુ કેટલાએક લેાકે ગાય પ્રમુખ કાઇ પશુને કસાઇ જેવાના હાથથી બચાવવા જતાં તે કસાઇ પ્રમુખનેા પ્રાણ લઇ લે તે તે યુક્ત કહેવાય ? ન કહેવાય. તે કસાઇને કાઇ રીતે સમજાવી-પટાવી–રાજી કરીને ગાય પ્રમુખને સુખે બચાવી શકાય, પણ તે ન જ સમજે તે સામાને પ્રાણ લેવા ન જ