________________
લેખ સંગ્રહ
[ ૨૬૯ ] જોઈએ. એથી જ કલ્યાણ સુલભ્ય છે. આવી સન્મતિ જ્ઞાની ગુરુની કૃપાપ્રસાદીથી બહુ ભવ્યાત્માઓને પ્રાપ્ત થાઓ. ઈતિશ.
[ જે. ધ. પ્ર. પુ. ૩૭, પૃ. ૨૨.]
પાપથી પાપ વધે છે અને પુણ્યથી પાપ ઘટે છે અથવા અનાચારથી અનાચાર વધે છે; પણ
સદાચારથી અનાચાર ટળે છે. સમૃતિકા કહે છે કે “ભાર્યા પાપ કરે તે ભર્તારને ” “શિષ્ય પાપ કરે તે ગુરુને” “પ્રજા પાપ કરે તે રાજાને ”
રાજા પાપ કરે તે પુરોહિતને લાગે છે.” એ સ્મૃતિઓનાં વચને સુજ્ઞજનોએ વિચારવા જેવી છે. એનું રહસ્ય સમજી લઈ, પિતાના વર્તનમાં ઉતારી, અન્ય સુભગ– ભાગી જનોને તે યથાર્થ સમજાવી તેમના વર્તનમાં ઉતારવા ગ્ય છે. તથાપ્રકારના વ્યાજબી અંકુશ વગર નિરંકુશ સ્થિતિમાં રહેતાં સ્ત્રી સ્વેચ્છાચારી, કામાતુર, મદોન્મત્ત બને, ખેટે માર્ગે દોરવાઈ જતાં માતપિતારૂપ ઉભય કુળને લાંછન–ડાઘ-કલંક લાગે એવાં કામ (કુકર્મ ) કરવા પ્રવર્તે એ ઉઘાડું છે. તેથી જ ગમે તેવી અવસ્થામાં તેના ઉપર એગ્ય નિયંત્રણ રાખવું જ ઘટે. પતિ, પુત્ર કે પિતાદિકને તેને કોઈ પ્રસંગે પિતાની ઉચિત ફરજ સમજી પ્રમાદરહિત–સાવધાનપણે તે ફરજ બજાવવી ઘટે, નહિ તે તેની સાથે પોતે પણ ઉપેક્ષા કરવાથી પાપવડે ખરડાય છે. એથી ઊલટું જ્યાં ધર્મશિક્ષણ સદા ય સંભાળથી અપાય છે અને જ્યાં દરેક માતા, પુત્રી કે પુત્રવધુમાં સદાચાર જ