________________
[ ૨૪૬ ]
શ્રી કરવિજયજી અન્ય ઊંચી કેમના મનુષ્યની પેઠે ખાઈ પાળતા જણાય છે, ત્યારે આ તરફના જેમાં એ સંબંધે મોટે ભાગે ગોટાળો જોવામાં આવે છે. આપણા અન્ય જેને જે કંઈ આચરણ કરતાં જણાય તે આદરવા આ તરફના જેનેએ લગારે પ્રમાદ ને સંકેચ કરે ન જ ઘટે. ગુણ લેવામાં સંકોચ શો ? એક તો જ્ઞાનીના વચનરૂપ શાસ્ત્રનું પાલન કરવાને સહેજે લાભ મળે અને એ રીતિએ વર્તતાં અન્ય અસંખ્ય ક્ષુદ્ર જીવની રક્ષા કરવા સાથે અનેક વાર તેવા પ્રસંગે ઉત્પન્ન થઈ આવતા ચેપી રેગના પંજામાંથી આપણી જાતને તેમજ આપણા સંબંધી જનોને બચાવી લેવા ભાગ્યશાળી બનીએ, એ કંઈ જે તે લાભ ન ગણાય.
હેરના અવેડામાં સંખ્યાબંધ ટૅરો એક બીજાનું એ હું કરેલું પાણી પીએ છે, તેમાં એક બીજાની લાળ ભેગી થવાથી તે પાણું ગંધાઈ જાય છે, તેમાં જીવાત પડે છે અને તેવું જીવાકુળ થયેલું ગંદું પાણી અવારનવાર પીવાથી ઢેરેને રસોળી પ્રમુખ અનેક પ્રકારના રોગ ઉપજે છે અને તે બાપડા રીબાઈ રીબાઈને મરે છે. તે બધું આપણા ભાઈબહેનો નજરે દેખતા છતાં ખાનપાનમાં એવી જ ગેબરાઈ કરે છે અને એવી એઠી રસોઈ કે પાણી જાતે વાપરે છે અને અન્ય મુગ્ધ જનેને પરિણામની કશી દરકાર કર્યા વગર હોંશભર વાપરવા આપે છે. એ કેટલું બધું અજુગતું કામ છે અને તેમાં સુધારો કરવાની કેટલી બધી જરૂર છે તે વિચારવું ઘટે છે. થોડાએક ભાઈબહેને કઈ કઈ સ્થળે પોતે કંઈક ચેખાઈ રાખતા હોય છે, તેઓ વધારે ગેબરાઈથી થતું નુકશાન અને ચેખાઈથી થતા ફાયદાની ખરી સમજ પોતાના બીજા સંબંધીઓ કે ભાઈ
પાણી જ ગ૬ વાર