________________
[ ૨૬૬ ]
શ્રી કરવિજયજી
ડહાપણભરી ક્રયા સબંધી સંવાદ,
શાન્તા—જીવદયાના જયણાના ખરા લાભ શી રીતે મળે ? કાન્તા—દયા કે જયણાનું સ્વરૂપ સારી રીતે સમજીને
પાળવાથી.
શાન્તા—તમે એ શા આધારે કહી શકેા છે ?
''
પછી કરે
કાન્તા—“પમ નાળ તો ચા ” એટલે પહેલું “ જ્ઞાન અને પછી દયા અથવા “ પહેલુ` જાણી કિરિયા, તે પરમારથ સુખના દરિયા, ” વચને અનેક સ્થળે જોવામાં આવે છે તેથી.
એવા સૂકત
""
શાન્તા—સમ્યગજ્ઞાન ને સમ્યક્ શ્રદ્ધા હાય છતાં કરણી કરી ન શકતા હોય અને એકલી ક્રિયા સમ્યગજ્ઞાન ને શ્રદ્ધા વગર જ કરતા હાય તે એમાં શ્રેષ્ઠ કાણુ ?
કાન્તા—ખરા જ્ઞાન ને શ્રદ્ધા વગરની એકલી કરણી મેાક્ષસાધક નહિ પણ કષ્ટરૂપ લેખાય છે. અને ચારિત્રરૂપ કરણી વગરનાં સભ્યજ્ઞાનદન પરિણામે ઘણાં જ હિતસાધક હાવાથી શ્રેષ્ઠ છે. તે જરૂર સચ્ચારિત્રને ખેંચી લાવે છે.
શાન્તા—ત્યારે મેાક્ષફળ મેળવવા માટે તા સભ્યજ્ઞાન, શ્રદ્ધા સાથે ખરા ચારિત્ર( સયમકરણી )ની પણ જરૂર ખરી ?
કાન્તા—હા, સાચી સમજ સાથે સંયમકરણીવડે જ મેાક્ષફળ મળી શકે છે. સાચી સમજ વગરની એકલી ક્રિયા