________________
[ ૨૨૪ ]
શ્રી કપૂરવિજયજી
સર્વ મહસ્થાનોને સમૂળગા ટાળવાના અથી સાધુજનાએ સ્વગુણગર્વ અને પરિનંદા સદા સાવધાનપણે સર્વથા તજવાં ઘટે છે; કેમકે પરની અવગણના, પરનિંદા અને આત્મઉત્કર્ષ ( ગર્વ ) કરવાવડે અનેક કેાટી ભવમાં ન છૂટે એવું નીચગેાત્રકમ ધાય છે. ઇતિશમ્.
[ રે. ૧. પ્ર. પુ. ૩૭, પૃ. ૧૦]
આપણું કર્તવ્ય સમજી સાવધાન થવાની જરૂર.
ઊંઘમાંથી જગાડી કાઇ આપણું નામ પૂછે તે તે આપણે તરત વગર કાચે કહી દઇએ, તેમ આપણે સહુએ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા તરીકે આપણું કર્તવ્ય બહુ સારી રીતે જાણી, આદરી, દૃઢ પરિચિત કરી લેવું જોઇએ, કે તે વિસાયુ`` પણ વિસરે નહિ. અનેક ભાઇબહેનેાને તે। સ્વકર્તવ્યનું ભાન પણ હેાતુ નથી, કઇક ભાઇબહેનેાને તેનું કઇંક ભાન હાય છે તે તેમાં મદ આદર હેાય છે, એટલે મદ, વિષય, કષાય, નિદ્રા અને વિકથાદિક પ્રમાદવશ બની જઈ સ્વક વ્ય કરતા નથી, અથવા બેદરકાર બની તેની ઉપેક્ષા કરે છે; ત્યારે થાડાએક એવા સદ્ભાગી વિરલ નરરત્ના પણ હેાય છે કે જેઓ સ્વકર્તવ્ય ધર્મને સારી રીતે સમજી પ્રમાદરહિતપણે તેનુ પાલન કરે છે, અન્ય પ્રમાદી જનાને હિતાપદેશ આપી ધર્મ માર્ગમાં જોડે છે અને સ્વકર્તવ્યપરાયણ જનેને જાણી જોઇ તેનું અનુમોદન કરે છે.
કોઇ પણ સુકૃત્ય કર્યું, કરાવ્યુ કે અનુમેદ્ય હાય તે અતુલ ફળ આપે છે એવી આપણી શ્રદ્ધા-માન્યતા સાચી જ