________________
[ ૩૧૬ ]
શ્રી કપૂરવિજયજી
મેધવચન
સહુ કોઇ આહિતૈષી ભાઇબહેનેાએ સદા ય સ્મરણમાં રાખી પોતપાતાનુ ભવિષ્ય સુધારવા માટે લક્ષપૂર્વક આદરવા ચાગ્ય એધવચન આ પ્રમાણે —
મારા વહાલા ભાઇએ અને મહેના ! ગુરુકૃપાથી તમને સહુને આત્મ સમાન લેખી એક બધુ તરીકે જે બેધ વચન કહું તે હૃદયમાં સ્થાપી, તમારા પેાતાના, તમારા સંતાનના, તમારા કુટુંબના, તમારી જ્ઞાતિના, તેમજ તમારી સમસ્ત કેમના અને જનસમાજના ભલાને માટે તેને વિવેકપૂર્વક વિચારી, પ્રમાદ રહિત બની, તેના જેટલેા લાભ લઇ શકાય તેટલે લેવા પૂરતી કાળજી રાખશે!. એમ કરવાથી જ આપણા શુભ ઉદ્દેશ શીઘ્ર સફળ થઇ શકશે.
ઉત્તમ એવચન વગર જીવાની શ્રદ્ધા સુધરી શકતી નથી અને સુશ્રદ્ધ! વગર તેમના વર્તનમાં કંઇ સારા ફેરફાર થઇ શકતા નથી, તેથી યેાગ્ય જનાને તેવાં મેધવચન આપવાની આવશ્યકતા રહે છે. તેટલી જ બલ્કે તેથી પણ અધિક આવશ્યકતા યેાગ્ય જનાને તેવાં ઉત્તમ બેધવચન તથાપ્રકારનાં ચેાગ્ય સ્થળથી આદરપૂર્વક મેળવવાની, ભાગ્યવશાત્ તેવાં બેવચન મેળવી તેને વિવેકપૂર્વક પોતાના હૃદયકમળમાં સ્થાપવાની અને તેમ કરીને તે પ્રમાણિક એધવચન અનુસારે ચાલી અને તેટલા પેાતાના વતનમાં સુધારા કરવાની રહે છે, તે સહુ કોઇ સજ્જનાએ ખાસ લક્ષમાં રાખવાનુ છે. આટલી સામાન્ય પ્રસ્તાવના કરી, પાંચપરમેષ્ઠી ભગવાનને પ્રણમી, તેમના જ અનુગ્રહથી સ્વપરહિત સમજી સક્ષેષથી એધવચન કહુ છું.